બેકફુટ પર આવી કર્ણાટક સરકાર, હવે ફ્રીમાં મજૂરોને ઘરે મોકલશે

કોરોના વાયરસનાપગલે ચાલી રહેલ લૉકડાઉનને કેન્દ્ર સરકારે 17 મે સુધી વધારી દીધું છે. આ દરમિયાન બીજા રાજ્યોમાં ફસાયેલા લોકોને ઘરે પાછા જવાની શરતી મંજૂરી આપી દેવામાં આવી છે. જેના પર કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને મજૂરોને બસથી મોકલવા માટે એડવાન્સમાં બમણું ભાડું વસૂલવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે વિપક્ષી દળોએ વિરોધ કર્યો. જે બાદ કર્ણાટક […]

Continue Reading

રણબીર અને નીતૂએ આપી શ્રદ્ધાંજલિ, રિદ્ધિમા પહોંચી માતા પાસે

ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ તેમની પત્ની નીતૂ કપૂર અને દીકરા રણબીર કપૂરે પોતાના નિવાસસ્થાને પૂજાનું આયોજન કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરમાં મા-દીકરાને ઋષિ કપૂરની ફોટોફ્રેમ સાથે જોઇ શકાય છે. જે ફોટોફ્રેમને ફુલો દ્વારા સજાવી છે. જેમાં રણબીરે કુર્તો પહેરી રાખ્યો છે અને કપાળે તિલક કર્યું છે સાથે જ તેણે કેસરી […]

Continue Reading

લોકડાઉનની અસર, દેશના સૌથી ધનાઢ્ય મંદિરે 1300 કર્મચારીઓે છુટા કરી દીધા

લોકડાઉનના કારણે દેશના સૌથી ધનિક મંદિર પર પણ અસર પડી છે. અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આંધપ્રદેશમાં આવેલા ખ્યાતનામ તિરુપતિ બાલાજી મંદિરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા 1300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢીમુકવામાં આવ્યા છે. આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 30 એપ્રિલ ખતમ થઈ ગયો હતો અને મંદિર પ્રશાસકને 1 મેથી કોન્ટ્રાક્ટ રીન્યૂ કરવાનો ઈનકાર કરી દીધો છે. મંદિરના વ્યવસ્થાપક મંડળનુ […]

Continue Reading

ટીબીની રસીથી કોરોનાનો ઈલાજ, ભારતમાં પાંચ જગ્યાએ માણસો પર કરાશે પરિક્ષણ

કોરોનાના ઈલાજ માટે હાલના તબક્કે તો કોઈ રસી બજારમાં આવી નથી પરંતુ ભારત હવે બીસીજી( બેસિલસ કાલમેટ ગુએરિન)રસીથી કોરોનાના દર્દીઓનો ઈલાજ થઈ શકે છે કે કેમ તેનુ પરીક્ષણ શરુ કર્યુ છે. બીસીજીની રસી કોરોના વાયરસ સામે લડવામાં સક્ષમ છે, શું બીસીજીની રસી કોરોના વાયરસની સારવારમાં ઉપયોગી થઈ શકે છે કે કેમ તે માટે પાંચ મેડિકલ […]

Continue Reading

કોરોના વાઇરસ : ભારતના લૉકડાઉનની અસર મલેશિયામાં?

કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવવા માટે ભારતમાં લાગુ લૉકડાઉને માત્ર દેશવાસીઓને જ પ્રભાવિત કર્યા એવું નથી. આ લૉકડાઉનની અસર વિદેશીઓને પણ પડી છે. ભારત ટોચનું બીફ-નિકાસકાર છે. જોકે, લૉકડાઉનને પગલે દેશમાં મીટ-પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ છે અને એટલે મલેશિયામાં બીફની નિકાસ પણ બંધ છે. એટલે રમઝાન મહિનામાં અહીં બીફની ઘટ જોવા મળી છે અને કિંમતો આભને […]

Continue Reading

દિલ્લીમાં એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકો કોરોના પૉઝિટીવ

રાજધાની દિલ્લીના કાપસહેડા વિસ્તારમાં એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. 18 એપ્રિલે આ ઈમારતમાં કોરોનાનો પહેલો દર્દી મળ્યા બાદ અહીં રહેતા બધા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શનિવારે બિલ્ડિંગમાં રહેતા લોકોનો કોરોના રિપોર્ટ આવ્યો છે. જેમાં 41 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. દક્ષિણ-પશ્ચિમ દિલ્લીના ડીએમ કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યુ […]

Continue Reading

સાવ નૉર્મલ લાઇફનું સપનું જોતા હો તો મહેરબાની કરીને અત્યારે જ જાગી જજો

જો એવું તમારા મનમાં હોય કે આવતી કાલે ત્રીજી તારીખ છે અને હવે નરેન્દ્ર મોદી આવીને તમને કહેશે કે ‘લૉકડાઉન થયું પૂરું, જાઓ રમો’ તો તમે ભૂલ કરો છો. લાઇફ હવે ચેન્જ થઈ છે અને આ ચેન્જ થયેલી લાઇફને જ રિયલ હકીકત માનીને તમારે આગળ ચાલવાનું છે. ચાઇનાએ વુહાન શહેરમાં ૭૬ દિવસનું એકધારું લૉકડાઉન આપ્યું […]

Continue Reading

મનાઈ હોવા છતા પણ અમદાવાદમાં સ્મશાન યાત્રામાં 200 ડાઘુ જોડાયા, 25 સામે ગુનો દાખલ

રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન આપવામાં આવ્યું છે પરંતુ લોકડાઉનના કારણે 4થી વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પરંતુ ઘણી જગ્યાઓ પર લોકો એકઠા થઈને ભજીયા અને ગાંઠિયાનો પ્રોગ્રામ કરી રહ્યા છે. તો પોલીસ દ્વારા આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ લગ્ન પ્રસંગ અને અંતિમ યાત્રા […]

Continue Reading

મોતની અટકળો વચ્ચે પહેલી વાર જાહેરમાં આવ્યા કિમ જોંગ ઉન

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના આરોગ્યને લઈને છેલ્લા એક મહિનાથી અટકળોનો દોર જારી હતો. તેમના વિશેના સારામાઠા અહેવાલોની વચ્ચે શુક્રવારે કિમ જોંગ પહેલી વાર જાહેરમાં એક ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદઘાટન કરતા સામે આવ્યા હતા. ન્યૂઝ એજન્સી KCNAના અહેવાલ મુજબ કિમ શુક્રવારે પાટનગર પ્યોંગયાંગની નજીક સુનચોનમાં એક જાહેર કાર્યક્રમમાં આવ્યા હતા. કિમ જોંગે ફેક્ટરીની મુલાકાત લીધી […]

Continue Reading

ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે શ્રીજીતા ડે, તસ્વીરો થઈ વાયરલ

ટીવીની જાણીતી અભિનેત્રી શ્રીજીતા ડે આ દિવસોમાં ગોવામાં છે અને અવારનવાર તે ફોટોશૂટ કરાવી પોતાના દરેક દિવસને યાદગાર બનાવી રહી છે. શ્રીજીતા ડે લોકડાઉન પહેલા પોતાના બોયફ્રેન્ડ માઈકલ સાથે ગોવામાં વેકેશન એન્જોય કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ લોકડાઉનની જાહેરાત થતા જ તે ત્યાં પર જ ફસાઈ ગઈ છે. શ્રીજીતા ડે ગોવા જેવી સુંદર જગ્યામાં કેદ […]

Continue Reading