બેકફુટ પર આવી કર્ણાટક સરકાર, હવે ફ્રીમાં મજૂરોને ઘરે મોકલશે
કોરોના વાયરસનાપગલે ચાલી રહેલ લૉકડાઉનને કેન્દ્ર સરકારે 17 મે સુધી વધારી દીધું છે. આ દરમિયાન બીજા રાજ્યોમાં ફસાયેલા લોકોને ઘરે પાછા જવાની શરતી મંજૂરી આપી દેવામાં આવી છે. જેના પર કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને મજૂરોને બસથી મોકલવા માટે એડવાન્સમાં બમણું ભાડું વસૂલવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે વિપક્ષી દળોએ વિરોધ કર્યો. જે બાદ કર્ણાટક […]
Continue Reading