ન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હેરકટીંગ સલૂન અને ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 5056 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 262 થઈ ગયો છે. રાજ્યના ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન ખુલી રાખી શકાશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો અને લિકર શોપ […]
Continue Reading