CBSE ધોરણ 10-12ની પરીક્ષા પદ્ધતિ બદલશે, હવે ગોખણ પદ્ધતિને બદલે વિચાર અને તર્કને પ્રોત્સાહન મળશે
કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે સોમવારે કહ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરશે. માનવ સંશાધન પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે બોર્ડ ગોખણ પદ્ધતિની પરંપરાનો અંત લાવશે અને વિદ્યાર્થીઓમાં વિચાર તથા તર્કલક્ષી અભિગમ ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે. આ ફેરફાર વર્ષ 2020માં […]
Continue Reading