લોકડાઉનની અસર, દેશના સૌથી ધનાઢ્ય મંદિરે 1300 કર્મચારીઓે છુટા કરી દીધા
લોકડાઉનના કારણે દેશના સૌથી ધનિક મંદિર પર પણ અસર પડી છે. અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આંધપ્રદેશમાં આવેલા ખ્યાતનામ તિરુપતિ બાલાજી મંદિરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા 1300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢીમુકવામાં આવ્યા છે. આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 30 એપ્રિલ ખતમ થઈ ગયો હતો અને મંદિર પ્રશાસકને 1 મેથી કોન્ટ્રાક્ટ રીન્યૂ કરવાનો ઈનકાર કરી દીધો છે. મંદિરના વ્યવસ્થાપક મંડળનુ […]
Continue Reading