ક્રિકેટની રમતને બહુ મિસ કરે છે ચહલ

એક બાજુ દરેક પ્લેયર પોતાના ઘરમાં પરિવારજનો સાથે સમય વિતાવી રહ્યા છે ત્યારે યુઝવેન્દ્ર ચહલ ઘરમાં રહીને કંટાળી ગયો છે અને તે મેદાનમાં જઈને બોલિંગ કરવા માગે છે. આ વાત જણાવતાં ચહલે કહ્યું કે ‘હું મારા ઘરમાંથી લૉકડાઉન થઈ જઈશ અને ઘરે પાછો ક્યારેય નહીં ફરું. બહુ થયું હવે. હું હવે વધારે રાહ જોઈ શકું […]

Continue Reading

કોરોના ઈફેક્ટ: ICCએ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વન-ડે સીરિઝ રદ કરી

કોરોના વાયરસના હાહાકારને પગલે રમત ક્ષેત્રે પણ અનેક ટૂર્નામેન્ટોના આયોજન રદ કરવાની આયોજકોને ફરજ પડી રહી છે. બીસીસીઆઈએ આઈપીએલનું આયોજન 15 એપ્રિલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે તેમજ આઈસીસીએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે સીરિઝ રદ કરી દીધી છે. આઈસીસીએ કોરોના વાયરસના વધી રહેલા જોખમને પગલે હાલમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેપલ-હેડલી વન-ડે […]

Continue Reading

કોરોનાના પગપેસારાને કારણે દિલ્હીમાં IPLની એક પણ મેચ નહીં થાય: સિસોદિયા

કોરોના વાયરસના કારણે દિલ્હીમાં આઈપીએલની એક પણ યોજવામાં નહીં આવે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે જે રમતોના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા તમામ કાર્યક્રમોને રદ્દ કરી દેવામાં આવ્યા છે. જે રમતો નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા એક પણ આયોજનો દિલ્હીમાં આગામી કેટલાક […]

Continue Reading

રણજી ટ્રોફીનું ટાઇટલ જીતવા હું મારું સૌથી બેસ્ટ આપીશ : જયદેવ ઉનડકટ

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની ફાઇનલ મૅચ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રમાઈ રહી છે. આ મૅચમાં સૌરાષ્ટ્રએ પહેલાં ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બીજા દિવસનો ખેલ સમાપ્ત થયો ત્યાં સુધીમાં ૮ વિકેટે ૩૮૪ રન બનાવી લીધા હતા. અર્પિત વસાવડા ૧૦૬ રનની શતકીય પારી રમ્યો હતો, જ્યારે ચેતેશ્વર પુજારા ૬૬ રન […]

Continue Reading

કોરોના ઈફેક્ટ : IPL 2020ના આયોજન પર સંકટના વાદળો ઘેરાઈ શકે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પર સંકટના બાદળો ઘેરાવાના શરૂ થયા છે. એડવોકેટ જી એલેક્સ બેંઝિગરે મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને કોરોના વાયરસને લીધે આઈપીએલનું આયોજન રદ કરવા માંગ કરી છે. એડવોકેટે પોતાની અરજીમાં અપીલ કરી છે કે હાઈકોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે તે બીસીસીઆઈને આઈપીએલનું આયોજન નહીં કરવાનું ફરમાન જારી કરે. આ વર્ષે […]

Continue Reading

રવિન્દ્ર જાડેજાને રણજી ટ્રોફી રમવા માટે બીસીસીઆઈએ મંજૂરી ન આપી

રવિન્દ્ર જાડેજા પશ્ચિમ બંગાળ સામે 9 માર્ચના રોજથી શરૂ થનારી રણજી ટ્રોફીની ફાઈનલમાં નહીં રમી શકે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન (એસસીએ)એ જાડેજાને ટીમમાં લેવા માટે કરેલી માગને ફગાવી દીધી છે. ગાંગુલીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશના પ્રમુખને કહ્યું કે રાજ્ય કરતા દેશ પહેલા આવે છે. જેથી જાડેજાને રણજીની ફાઈનલ રમવા માટે મંજૂરી ન આપી […]

Continue Reading

પપ્પાએ શાકભાજી વેચી મોટી કરી પછી દીકરીએ શહેર છોડ્યું, હવે વર્લ્ડ કપમાં જલવો બતાવ્યો

સફળતા બધાને દેખાય છે, પરંતુ તેની પાછળનું સંઘર્ષ કોઈ નથી જોતું. રાધા યાદવની સ્ટોરી પણ આવી જ છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વિમેન્સ ટી 20 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ચાર વિકેટ ઝડપી લીધા બાદ રાધા યાદવના નામની દરેક જીભ પર ચર્ચા થાય છે, પરંતુ ટેનિસ બોલ ક્રિકેટમાં ફાસ્ટ બોલરથી સ્પિનર ​​સુધીની મુસાફરી કેવી રીતે કરવી? બહુ […]

Continue Reading

ભારત-ઇંગ્લેન્ડની સેમિફાઇનલ આવતીકાલે, ટૂર્નામેન્ટમાં પહેલીવાર ઇંગ્લેન્ડને હરાવી ફાઇનલમાં પહોંચવાની તક

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે વુમન્સ T-20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ભારત પાસે ટૂર્નામેન્ટમાં પહેલીવાર ઇંગ્લેન્ડને હરાવી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાની તક છે. ટૂર્નામેન્ટમાં ભારત અત્યારસુધી ઇંગ્લેન્ડને હરાવી શક્યું નથી. બંને ટીમ વચ્ચે 5 મેચ રમાઈ છે, તમામમાં ઇંગ્લિશ ટીમે બાજી મારી છે. ભારતને 2018ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે […]

Continue Reading

બીજી વનડે : બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ચાર રનથી હરાવ્યું

બાંગ્લાદેશના ઓપનર બેટ્સમેન તામિમ ઇકબાલે પોતાની વનડે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમતા ૧૫૮ રન બનાવ્યા હતા. તામિમ ઇકબાલની આ સદીના આધારે બાંગ્લાદેશની ટીમ ૩૨૨ રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી છે. ઝિમ્બાબ્વેની ટીમે પણ આક્રમક ઇનિંગ દેખાડી પરંતુ અંતિમ ઓવરમાં જઈને ૪ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તામિમ ઇકબાલે આ મેચમાં ૧૩૨ બોલમાં ૧૫૮ રન […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાની એલીસ પેરી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપથી થઈ બહાર

ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર ખેલાડી એલીસ પેરી પોતાના દેશમાં આયોજીત આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની બાકી મેચથી બહાર થઈ ગઈ છે. એલીસ પેરી સોમવારે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી અંતિમ મેચમાં વિરોધી ટીમના બેટ્સમેનને રનઆઉટ કરતા સમયે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી અને પછી તે સમયે મેદાન છોડી બહાર ચાલી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ સોમવારે ઓવલ મેદાન પર રમાયેલ આઈસીસી મહિલા […]

Continue Reading