મહારાષ્ટ્રથી પાછા ફરેલા સેંકડો શ્રધ્ધાળુઓ કોરોના પોઝિટિવ, ચાર દિવસમાં પંજાબની સ્થિતિ બગડી
મહારાષ્ટ્રના નાંદેડથી પાછા ફરી રહેલા શીખ શ્રધ્ધાળુઓના કોરોના પોઝિટિવ આવવાના કારણે ચાર જ દિવસમાં કોરોના સામેના જંગમાં પંજાબની સ્થિતિ બદતર બની ગઈ છે. આજે નાંદેડથી આવેલા બીજા 102 ભાવિકો કોરોના પોઝિટિવ આવતા પંજાબમાં દર્દીઓની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે. પંજાબમાં ચાર દિવસ અગાઉ દર્દીઓનો આંકડો 300 જેટલો જ હતો. લોકડાઉન લાગુ થવાના કારણે પંજાબથી […]
Continue Reading