આવતીકાલથી કુંભમેળો, જાણો શું છે નાગા સાધુઓના શાહી સ્નાનનુ મહત્વ

પ્રયાગરાજ,તા.13 જાન્યુઆરી 2019, રવિવાર આવતીકાલથી પ્રયાગરાજ(અલ્હાબાદ જુનુ નામ)માં કુંભ મેળાની શરુઆત થઈ રહી છે.પહેલા દિવસે શાહી સ્નાન પણ થશે.જેનુ સાધુ સંતોમાં બહુ મહત્વ હોય છે. એવુ કહેવાય છે કે આ સ્નાન કરવાથી સીધા સ્વર્ગના દરવાજા ખુલી જાય છે.સ્નાનના નિયત સમયે તમામ અખાડાઓના સાધુ સંતો સંગમ પર શાહી સ્નાન કરશે.આ માટે કયો અખાડો ક્યાં અને ક્યારે […]

Continue Reading