રાજ્યમાં એક જ દિવસમાં 14 કેસ, એકનું મોત, મરકજના વધુ 5 પોઝિટિવ, કુલ 122માંથી 72 લોકલ ટ્રાન્સમિશન

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં 11ના મોત નીપજ્યાં છે.  છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીઘ જમાતની મરકજથી પરત આવ્યો […]

Continue Reading

અમેરિકામાં કોરોનાનો ફફડાટ : એક જ દિવસમાં 1480 મૃત્યુ

અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૪૮૦ મોત નોંધાયા હતા. અમેરિકામાં કોરોનાના કુલ કેસ પોણા ત્રણ લાખથી વધારે અને મૃત્યુઆંક સાત હજારથી ઉપર પહોંચી ગયો છે. અમેરિકાની સ્થિતિ બદતર થઈ રહી છે. એ વચ્ચે ટ્રમ્પે એવી સલાહ આપી હતી કે જાહેરમાં નીકળનારા લોકોને યોગ્ય લાગે તો માસ્ક પહેરે. આખા અમેરિકામાં હજુ સુધી […]

Continue Reading

Corona India: સંક્રમિત લોકોનો આંક 3,374 થયો, 77ના મોત

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 3,374 થઈ ગયો છે. કોરોનાએ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ભારતાં કોરોનાના કુલ 3,030 એક્ટિવ કેસ જોવા મળે છે તેમજ 266 લોકોને સરાવાર બાદ રજા આપવામાં આવી છે. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોનો મૃત્યુઆંક 77 થઈ ગયો છે. લખનઉ કેન્ટોનમેન્ટ વિસ્તારને 48 કલાક માટે સીલ કરી દેવાયો […]

Continue Reading

વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 64 હજારના મોત, અમેરિકામાં 3 લાખથી વધુ લોકોને કોરોના

દુનિયાભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 12 લાખ થઈ ગઈ છે. 64 હજાર 691 લોકોના મોત થયા છે. ત્યાંજ 2 લાખ 46 હજાર દર્દીઓ સ્વસ્થ પણ થઈ ગયા છે. સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં અત્યાર સુધી 8,400 લોકોના મોત થઈ ગયા છે. અહિંયા સંક્રમણના 3 લાખ થઈ વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાનું એપિસેન્ટર માનવામાં આવતા ન્યૂયોર્કમાં […]

Continue Reading

કોરોના વાયરસના જંગમાં અમેરિકાએ ભારતનો સહયોગ માંગ્યો, મેલેરિયાની દવા આપવા અનુરોધ કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના મહામારીની સામે જંગ લડવા માટે ભારતને સહયોગ કરવા માટે અનુરોધ કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો જથ્થો અમેરિકાના આપવા માટે વિનંતી કરી છે. ભારતે ગત મહિને મેલેરિયાના દર્દીઓની સારવારમાં ઉપયોગી આ દવાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. અમેરિકામાં દિનપ્રતિદિન કોરોનાગ્રસ્ત દર્દીઓનો આકંડો વધી […]

Continue Reading

એર ઈન્ડિયાની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું બૂકિંગ 30 એપ્રિલ સુધી બંધ

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે  ભારત સહિત સમગ્ર દુનિયાને પોતાની સકંજામાં સાંપડી લીધી છે. કોરોના વાયરસના વધતા જતા પગપેસારાને અટકાવવા માટે મોદી સરકારે ભારતમાં 21 દિવસના લોકડાઉનનો આદેશ આપ્યો હતો, જે 14 એપ્રિલ સુધી લાગુ રહેશે. અત્યારે દેશમાં ચારેય તરફ એક જ ચર્ચા થઈ રહી છે કે લોકડાઉન 14 એપ્રિલથી વધુ આગળ લંબાવાશે કે નહીં. આ […]

Continue Reading

સ્પેનમાં સતત બીજા દિવસે 900થી વધારે કોરોનાગ્રસ્તોના મોત

સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 900થી વધારે લોકોના મોત નિપજ્યા છે. દેશમાં આવું સતત બીજી વખત થયું છે જ્યારે સંક્રમણના કારણે એક જ દિવસમાં 900થી વધારે લોકોના મોત નિપજ્યા હોય. સરકાર તરફથી શુક્રવારના રોજ જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ઈટાલી બાદ સ્પેનમાં આ વાયરસથી સૌથી વધારે લોકોના મોત નિપજ્યા છે. સ્પેનમાં છેલ્લા 24 […]

Continue Reading

તબલીગી જમાતે 14 રાજ્યોમાં ફેલાવ્યો કોરોના, છેલ્લા બે દિવસમાં 647 કેસ સામે આવ્યા

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 2301 કોરોના વાયરસના કેસ સામે આવી ચુક્યા છે, 56 લોકોના મોત આ મહામારીથી થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, છેલ્લા બે દિવસમાં તબલિગી જમાલના સભ્યોને કારણે 14 રાજ્યોાં કોરોનાના 647 નવા દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા […]

Continue Reading

મોદીનો નવો મંત્ર : દીવો કરો, કોરોનાને ભગાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ૯.૦૦ વાગ્યે દેશવાસીઓને વીડિયો સંદેશમાં કહ્યું કે રવિવારે રાત્રે ૯.૦૦ વાગ્યે ૯ મિનિટ સુધી ઘરની લાઈટ બંધ કરીને દીપ પ્રગટાવવા અપીલ કરી છે. દેશવાસીઓને તેમના વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા માટે લોકડાઉનના શુક્રવારે નવ દિવસ પૂરા થયા છે. તમે જે રીતે ૨૨મી માર્ચે કોરોના […]

Continue Reading

અત્યાર સુધી 3126 કેસ, 94 મોતઃ આજે રાજસ્થાનમાં 17 અને આસામ-ગોવામાં 1-1 દર્દી મળ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 500ની આસપાસ

દેશમાં કોરોના વાઈરસના શનિવારે 19 નવા કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં 17 જ્યારે ગોવા અને આસામમાં 1-1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 3126 થઈ ગઈ છે. આ પહેલા શુક્રવારે એક દિવસમાં સંક્રમણના સૌથી વધારે 563 કેસ સામે આવ્યા હતા. આ પહેલા ગુરુવારે 486 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  અત્યારે દેશમાં […]

Continue Reading