રામાયણનો અનોખો રેકોર્ડ, વિશ્વમાં સૌથી વધુ શો જોવાયો
લોકડાઉનના કારણે જનતાને મનોરંજન પૂરુ પાડવા માટે રામાનંદ સાગરની રામાયણ સીરિયલને પરીથી પ્રસારિત કરવામાં આવી છે. લોકો લોકડાઉનમાં આ સીરિયલનો જબરજસ્ત આનંદ માણી રહ્યા છે. આ શોની ટીઆરપી પણ ખૂબ જ હાઈ રહી છે. હવે આ સીરિયલે વધુ એક રેકોર્ડ બનાવી દીધો છે. રામાયણનો 16 એપ્રિલનો એપિસોડ દુનિયાભરમાં સૌથી વધારે જોવામાં આવ્યો છે. દૂરદર્શન નેશનલે ટ્વીટ […]
Continue Reading