ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાની પર યૌન શોષણનો આરોપ
નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2019, રવિવાર #MeToo કેમ્પેઇન હેઠળ રાજકારણથી લઇને ફિલ્મજગતની ઘણી હસ્તીઓ પર યૌનશોષણનો આરોપ લાગી ચૂક્યા છે ત્યારે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર હિરાણી પર એક મહિલાએ આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે રાજકુમાર હિરાણી પર સંજૂ ફિલ્મમાં તેમની આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકેલી મહીલાએ […]
Continue Reading
