ગંદા અને પીળા દાંત 3 મિનિટમાં જ ચમકાવવા છે ? તો આ છે સરળ રસ્તો

દિલ્હી, 10 જાન્યુઆરી 2019, ગુરુવાર દાંત કુદરતી રીતે મજબૂત અને સુંદર હોય છે પરંતુ લોકોની ખાવાપીવાની ખોટી આદતો અને સાફ સફાઈના અભાવના કારણે દાંત નબળા અને પીળા પડી જાય છે. જો કે આજકાલ તો બજારમાં દાંત ચમકાવવા માટે અનેક પ્રકારની દવાઓ અને લિક્વિડ મળે છે. પરંતુ આ પ્રોડક્ટ ઉપયોગ કરવાથી આડ અસરો પણ થાય છે. […]

Continue Reading