જૅટ ઍરવેઝના કર્મચારીઓનું વિરોધપ્રદર્શન, જાણો શું છે કારણ

નવી દિલ્હી: આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલી જૅટ ઍરવેઝના કર્મચારીઓએ પગારમાં થયેલા વિલંબના વિરોધમાં શનિવારે ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથકના ટર્મિનલ નંબર-3ની બહાર વિરોધપ્રદર્શન કર્યું હતું અને બાકી રહેલો પગાર ચુકવવાની માગણી કરી હતી. શનિવારે માત્ર છથી સાત જ ઉડ્ડયન સેવા પૂરી પાડી શકેલી જૅટ ઍરવેઝે ધિરાણકર્તાઓને વચગાળાના સમય માટે વધુ ભંડોળ પૂરું પાડવા જણાવ્યું હતું. […]

Continue Reading