ચંદ્રયાન-2 બાદ ઈસરો 10 વર્ષમાં 6 મિશન મોકલશે, સ્પેસ સેક્ટરમાં રોકાણ અને રોજગારી વધશે

ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલા 2.1 કિમીના અંતરથી ચંદ્રયાન-2 લેન્ડર વિક્રમનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. તેમ છતા મિશન 99.5% સફળ છે. લેન્ડર સાથે સંપર્ક સાધવાના પ્રયાસો ચાલુ છે. સાથે જ ચંદ્રયાન-2નું ઓર્બિટર યોગ્ય કક્ષામાં ચંદ્રના ચક્કર લગાવી રહ્યું છે. જે આગામી 1 વર્ષ સુધી પોતાના 8 પેલોડના આધારે ચંદ્રના વાતાવરણ અને સપાટી વિશે […]

Continue Reading

ત્રણ લાખ કરોડ રૂપિયાની નેટવર્થવાળા જેકમાં 55ની ઉંમરે ચેરમેન પદેથી નિવૃત્ત થયા

ચીનના અલીબાબા ગ્રૂપના ચેરમેન જેક મા મંગળવારે નિવૃત્ત થઈ ગયા છે. તેમણે સીઈઓ ડેનિયલ ઝાંગને કમાન સોંપી દીધી છે. જેક માએ નિવૃત્તીની જાહેરાત એક વર્ષ પહેલાં જ કરી દીધી હતી. આટલા સમય દરમિયાન તેઓ ઝાંગને બધુ કામકાજ સમજાવી રહ્યા હતા. જેક મા હવે ટીચિંગ અને સમાજસેવાના કામ સાથે જોડાશે. 1999માં અલીબાબાની શરૂઆત કરતા પહેલા તેઓ […]

Continue Reading

કાશ્મીરી ખેડૂતો માટે મોદી સરકારનું 8,000 કરોડનું મિશન Apple, હવે પૈસા સીધા જ ખેડૂતોના બેન્કના ખાતામાં આવશે

સફરજનની ખેતી કરનાર ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) સીધી જ જમ્મુ-કાશ્મીરના ખેડૂતો પાસેથી સફરજન ખરીદી કરશે અને બાદમાં(DBT)ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. પ્રારંભિક તબક્કે ખેડૂતો પાસેથી 1 સપ્ટેમ્બર 2019થી લઈને 1 માર્ચ […]

Continue Reading

બે દિવસ હજુ ભારે, 24 જિલ્લામાં સિઝનનો 100 % વરસાદ, વલસાડ જિલ્લામાં 108 ઈંચ તો બનાસકાંઠામાં 22 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 15 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 216 તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 37 ઈંચ વરસાદ સાથે સિઝનનો 114 ટકા વરસાદ થઈ ગયો છે. આ સાથે જ 2017નો રેકોર્ડ તૂટી ગયો છે. 2017માં સિઝનનો કુલ 112 ટકા વરસાદ પડ્યો હતો. […]

Continue Reading

વિક્રમ લેન્ડરને કોઇ નુકશાન નથી થયું, તેની સાથે સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે: ISRO

ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના પડવાથી ઈસરોમાં હજી પણ નિરાશા નથી છવાઈ. જોકે વિક્રમ લેન્ડર તેના નક્કી કરેલી જગ્યા કરતાં 500 મીટર દૂર ચંદ્રની જમીન પર પડ્યું છે પરંતુ જો તેની સાથે સંપર્ક થઈ જાય તો તે ફરીથી બેઠું થઈ શકે છે. ઈસરોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં તે ટેક્નોલોજી છે જે પડ્યા પછી […]

Continue Reading

મુખ્યમંત્રી આવતીકાલે ટ્રાફિકના નવા નિયમો-દંડની જાહેરાત કરશે, દંડમાં રાહતો અપાશે

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ગુજરાતમાં પણ જંગી દંડની વસૂલાતનો અમલ શરૂ થવાનો છે, ત્યારે સામાન્ય લોકોમાં અમલ પહેલા જ નવા દંડ સામે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે આવતીકાલે ગુજરાત સરકાર ટ્રાફિકના નવા નિયમો અને દંડ અંગેની […]

Continue Reading

સૌર ઉર્જા ઉત્પન્ન કરો અને વધારાની વીજળી વેચો, રાજ્ય સરકાર રૂ। 2.25 પ્રતિ યુનિટના દરે 25 વર્ષના કરારથી ખરીદશે

ગ્રીન એનર્જી–ક્લિન એનર્જીથી પર્યાવરણ રક્ષા અને પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે ગુજરાતે એક આગવી પહેલ કરતા સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના શરૂ કરી છે. આ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ‘સૂર્યઊર્જા રૂફટોપ–સોલાર એનર્જી રૂફટોપ’ યોજનાની વિગતો આપી હતી. ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, આ […]

Continue Reading

મારૂતિ બાદ હવે આ ઓટો કંપની સપ્ટેમ્બરમાં 18 દિવસ સુધી બંધ રાખશે કામકાજ

ઓટો સેક્ટરની મંદીથી પરેશાન કંપનીઓ સતત ઉત્પાદનમાં ઘટાડો કરી રહી છે. કામ કરવાનાં કલાકોમાં ઘટાડો કરવાનો ઉપાય કરવા લાગી છે. ત્યારે હવે હિંદુજા ગ્રુપની ઓટો કંપની અશોક લેલેન્ડે સપ્ટેમ્બરમાં પોતાના પ્લાન્ટ્સમાં 5થી 18 દિવસ સુધી કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે. કંપનઈએ તેના માટે નબળી ડિમાન્ડનું કારણ આપ્યુ છે. કંપનીએ દેશમાં પોતાના દરેક પ્લાન્ટમાં કામકાજનાં […]

Continue Reading

રાજકોટમાં વરસાદે તોડ્યો 70 વર્ષનો રેકોર્ડ, મોસમનો કુલ 56 ઈંચ વરસાદ

ચાલુ વર્ષે રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. જેને પગલે જિલ્લાભરના ડેમો, નદીઓ અને તળાવો છલકાઈ ચુક્યા છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય સ્તોત્ર આજીડેમ અને ન્યારી ડેમ પણ ઓવરફ્લો થઈ જતા જળસંકટ ટળ્યું છે.

Continue Reading

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં 5.0 તિવ્રતાના ભૂકંપના ઝાટકા અનુભવાયા

દેશના બે ઉત્તરી રાજ્ય જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આજે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. બપોરે 12.30 વાગ્યાની આસપાસ ભૂકંપનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ અનુસાર ભૂકંપની તિવ્રતા 5.0ની નોંધવામાં આવી છે.

Continue Reading