સુરેન્દ્રનગરની સભામાં ચાલુ ભાષણે હાર્દિક પટેલને થપ્પડ પડી, સ્થાનિકોએ યુવકને બેરહેમીથી માર માર્યો

વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલને લાફાવાળી થઈ હતી. જેમાં એક અજાણ્યા યુવક હાર્દિક પટેલ પર તમાચો મારી દેતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ લાફો મારનાર યુવકને બરેહમીથી માર માર્યો હતો. હાર્દિક જ્યારે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક શખ્સ સ્ટેજ પર ચડી […]

Continue Reading

જૂનાગઢના વંથલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેશમા પટેલ પર કેમ કરાયો હુમલો

હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ચાર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. સૌરાષ્ટ્રના માણાવદર બેઠક પરથી NCPમાંથી રેશમા પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આજે જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પ્રચાર કરી રહી હતી તે દરમિયાન તેની પર નિર્લજ્જ હુમલો કરવામાં આવ્યો […]

Continue Reading

સુરતના 9 બિલ્ડરો મહારાષ્ટ્રમાં 8 બાર ગર્લ્સ સાથે ઝડપાયા

શરાબ અને શબાબના શોખીનો અવાર નવાર ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની મુલાકાતે જતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્રની પોલીસે કરેલી કાર્યવાહીમાં સુરતના કુલ 22 જેટલા લોકોની રેવ પાર્ટી, અશ્લીલ ડાન્સ પાર્ટી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં સુરતના નવ બિલ્ડરોનો સમાવેશ થાય છે. પોલીસે તમામની ધરપકડ કરી તેમના જામીન પર મુક્ત કર્યા છે. […]

Continue Reading

સુરેન્દ્રનગર : ચાલુ સભામાં વ્યક્તિએ હાર્દિક પટેલને માર્યો તમાચો

ગુજરાતમાં 23મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે હાલ ઠેરઠેર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલને કડવો અનુભવ થયો છે. હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને તમાચો મારી દીધો હતો. જે બાદમાં હાર્દિકની સભામાં મારામારી […]

Continue Reading

ભૂલથી કમળનું બટન દબાઈ ગયું તો બહાર નીકળીને આંગળી કાપી નાખી, આને કહેવાય કટ્ટર ભાજપ વિરોધી!

ઉતાવળમાં મતદાન દરમિયાન પ્રિય ઉમેદવારની જગ્યાએ ભાજપના બટનને દબાવી દીધું પછી એ યુવાને પોતાને એક બીએસપી સમર્થક બતાવીને પોતાની આંગળીની આંગળી કાપી નાખી હતી. પરિવારે સારવાર માટે યુવાનને હૉસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં ડૉક્ટરે સારવાર પછી તેમને ઘરે મોકલી દીધો છે. માહિતી અનુસાર કોવાવાલી વિસ્તારના અબ્દુલ્લાપુર હુલાસન ગામના પવનકુમાર (24) બીએસપીના ટેકેદાર છે. ગુરુવારે તેઓ મત […]

Continue Reading

મમતા માટે પ્રચાર કરી રહેલા અભિનેતાને ‘ભારત છોડો’ની નોટિસ ફટકારવામાં આવી

પશ્વિમ બંગાળમાં ચૂંટણી રેલીમાં ભાગ લેનારા બાંગ્લાદેશી અભિનેતા ગાજી અબ્દુલ નૂરને તરત જ ભારત છોડીને જતા રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ. ફિરદોસ અહમદ બાદ નૂર બીજા બાંગ્લાદેશી અભિનેતા છે. જેને ભારત છોડવાની નોટિસ આપવામાં આવી હતી. વીઝાની અવધિ પુરી થયા છતાં નુર ભારતમાં રોકાયા હતા. ગૃહ મંત્રાલયનાં એક અધિકારીએ જણાવ્યુ હતુ કે વીઝા નિયમોની વિરુદ્ધ […]

Continue Reading

આ રાજ્યમાં આવ્યું ભયંકર વાવાઝોડુ, 700 ગામડાઓના 10,500 પરિવારોમાં અસર દેખાઈ

મેઘાલયમાં 700 ગામડાઓના 10,500 પરિવારો છેલ્લા ત્રણ દિવસમાં ચક્રવાતના તોફાનથી અસરગ્રસ્ત થયા છે. આમાંના ઘણાં પરિવારો બેઘર બની ગયા છે. બુધવારે પશ્ચિમ ગારો હિલ જિલ્લામાં તોફાનમાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં લગભગ 100 શાળા ઇમારતો અને સમુદાય ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. રાજ્યના મહેસૂલ પ્રધાન કિરમન શૈલાએ પરિસ્થિતિની સમીક્ષા કરવા ગુરુવારે ઉચ્ચ […]

Continue Reading

56 ઇંચની છાતી રાક્ષસ કે ખચ્ચરની હોય, માણસની ના હોય: સી.જે ચાવડા

સીજે ચાવડાએ કહ્યું કે, હું સરદાર પટેલ અને ગાંધીજીની વિરાસત છે એવી પાર્ટીમાંથી આવું છું. હું ડોકટર છું એ કટર છે. 56 ઈંચની છાતીની વાતો કરો છો તમે, આ 56 ઈંચની છાતી ખચ્ચરની હોય છે અને જો હોય તો એ માણસ ના હોય અથવા તો રાક્ષસની હોય છે.

Continue Reading

રૂડકી, હરિદ્વાર સહિત 10 રેલવે સ્ટેશનો બોમ્બથી ઉડાવી દેવાની લશ્કરની ધમકી, અલર્ટ જાહેર

રૂડકી સહિત બે ડઝનથી વધુ રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની ધમકી આપવામાં આવી છે. લશ્કર એરિયા કમાન્ડરના નામથી એક ધમકીભર્યો પત્ર ગુરુવારે મોડી રાતે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટને મળ્યો છે. આ પત્રમાં ઉત્તરાખંડના રૂડકી, હરિદ્વાર સહિત 10 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી મારવાની ધમકી આપવામાં આવી છે. રૂડકી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટને જે પત્ર મળ્યો છે તેમાં 10  રેલવે સ્ટેશનને 6 […]

Continue Reading

ઓરિસ્સાઃ માઓવાદીઓએ ચૂંટણી અધિકારીની હત્યા કરી, ગાડી ફૂંકી મારી

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા ઓરિસ્સામાં માઓવાદીઓએ ચૂંટણઈ પ્રક્રિયાને બાધિત કરવા માટે ચૂંટણઈ અધિકારીની ગાડીને આગને હવાલે કરી દીધી છે. માઓવાદીઓએ એક ચૂંટણી અધિકારીની ગોળી મારી હત્યા કરી, આ ઘટના બુધવારે કંધમાલ જિલ્લાના ગોછપાડા પોલીસ સ્ટેશન અંતર્ગત બારલા ગામમાં બની છે. જે ચૂંટણી અધિકારીને ગોળી મારી તેની ઓળખ સંજુક્તા ડીગલ તરીકે થઈ છે, જે ચૂંટણીની […]

Continue Reading