IAFએ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વીરચક્ર એનાયત કરવાની કરી ભલામણ

ભારતીય વાયુસેના (IAF)એ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વોર ટાઇમ ગેલેન્ટ્રી મેડલ વીર ચક્ર આપવા માટેની ભલામણ કરી છે. આ સાથે જ ભારતીય વાયુસેનાએ અભિનંદનને સુરક્ષા કારણોથી શ્રીનગર એરબેઝથી ટ્રાન્સફર કરી દીધું છે. મળતી માહિતી અનુસાર કાશ્મીર ખીણમાં અભિનંદનની સુરક્ષાને ધ્યાને રાખી તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર અભિનંદન વર્તમાનને વેસ્ટર્ન સેક્ટરનાં […]

Continue Reading

અબુધાબીમાં મુકાયો હિન્દુ મંદિરનો પ્રથમ પાયાનો પથ્થર, મહંત સ્વામીએ મુકી પવિત્ર ઈંટો

યુએઈની રાજધાની અબુધાબીમાં પહેલા હિન્દુ મંદિરી આધારશિલા સમારંભમાં હજારો હિન્દુઓએ ભાગ લીધો છે. મંદિરનું નિર્માણ બોચાસણવાસી શ્રી અક્ષર-પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) કરી રહ્યું છે. સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજે મુખ્ય પુજા સ્થળ પર પવિત્ર ઈંટો મુકી અને 4 કલાક સુધી ચાલેલ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે યુએઈમાં ભારતીય રાજદૂત નવદીપ પુરીએ પ્રધામંત્રી નરેન્દ્ર […]

Continue Reading

શ્રીલંકામાં ઘણી જગ્યાઓ પર બૉમ્બ ધમાકા, 30 લોકોની મૌત

શ્રીલંકાના કોલંબોમાં ઘણી જગ્યાઓ પર બૉમ્બ ધમાકા થયાની ખબરો આવી રહી છે. આજે ઈસ્ટરના અવસરે શ્રીલંકામાં આ ધમાકા થયા છે. મળતી જાણકારી અનુસાર આ બૉમ્બ ધમાકા 5 અલગ અલગ જગ્યાઓ પર થયા છે, જેમાં મુખ્ય રૂપે ચર્ચ શામિલ છે. જયારે બે જગ્યાઓ પર હોટલમાં ધમાકા થયા છે. શ્રીલંકાના શાંગરી-લા હોટેલમાં પણ ધમાકા થયા છે. એક […]

Continue Reading

આ રાજ્યમાં આવ્યું ભયંકર વાવાઝોડુ, 700 ગામડાઓના 10,500 પરિવારોમાં અસર દેખાઈ

મેઘાલયમાં 700 ગામડાઓના 10,500 પરિવારો છેલ્લા ત્રણ દિવસમાં ચક્રવાતના તોફાનથી અસરગ્રસ્ત થયા છે. આમાંના ઘણાં પરિવારો બેઘર બની ગયા છે. બુધવારે પશ્ચિમ ગારો હિલ જિલ્લામાં તોફાનમાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં લગભગ 100 શાળા ઇમારતો અને સમુદાય ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. રાજ્યના મહેસૂલ પ્રધાન કિરમન શૈલાએ પરિસ્થિતિની સમીક્ષા કરવા ગુરુવારે ઉચ્ચ […]

Continue Reading

રૂડકી, હરિદ્વાર સહિત 10 રેલવે સ્ટેશનો બોમ્બથી ઉડાવી દેવાની લશ્કરની ધમકી, અલર્ટ જાહેર

રૂડકી સહિત બે ડઝનથી વધુ રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની ધમકી આપવામાં આવી છે. લશ્કર એરિયા કમાન્ડરના નામથી એક ધમકીભર્યો પત્ર ગુરુવારે મોડી રાતે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટને મળ્યો છે. આ પત્રમાં ઉત્તરાખંડના રૂડકી, હરિદ્વાર સહિત 10 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી મારવાની ધમકી આપવામાં આવી છે. રૂડકી સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટને જે પત્ર મળ્યો છે તેમાં 10  રેલવે સ્ટેશનને 6 […]

Continue Reading

ઓરિસ્સાઃ માઓવાદીઓએ ચૂંટણી અધિકારીની હત્યા કરી, ગાડી ફૂંકી મારી

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા ઓરિસ્સામાં માઓવાદીઓએ ચૂંટણઈ પ્રક્રિયાને બાધિત કરવા માટે ચૂંટણઈ અધિકારીની ગાડીને આગને હવાલે કરી દીધી છે. માઓવાદીઓએ એક ચૂંટણી અધિકારીની ગોળી મારી હત્યા કરી, આ ઘટના બુધવારે કંધમાલ જિલ્લાના ગોછપાડા પોલીસ સ્ટેશન અંતર્ગત બારલા ગામમાં બની છે. જે ચૂંટણી અધિકારીને ગોળી મારી તેની ઓળખ સંજુક્તા ડીગલ તરીકે થઈ છે, જે ચૂંટણીની […]

Continue Reading

વિમાન મુસાફરી મોંઘી, 37000 રૂપિયાની ટિકિટ 2 લાખમાં વેચી રહ્યા છે

આર્થિક સંકટથી પસાર થઇ રહેલી જેટ એરવેઝ વિમાનો કેન્સલ થવાને કારણે હવાઈ મુસાફરી પર ઘણી અસર પડી છે. જેટ એરવેઝ વિમાનો કેન્સલ થવાને કારણે બીજી એરલાઈન્સ કંપનીઓએ ભાડા વધારી દીધા છે. વિમાન મુસાફરીની ટિકિટનો ભાવ સાતમા આસમાને છે. જે ટિકિટ પહેલા 37000 રૂપિયામાં મળતી હતી, હવે તેના માટે 2 લાખ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. […]

Continue Reading

તોફાનના તાંડવ બાદ હવે સતાવશે ગરમી, પારો પહોંચશે 40ને પાર

મંગળવારે દેશના ચાર રાજ્યોમાં વાવાઝોડાએ ઘણા ઉત્પાત મચાવ્યો છે જેમાં 60 લોકોના મોત નીપજ્યા છે. વળી, 1 ડઝનથી વધુ લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. પાક અને સંપત્તિને પણ ઘણુ નુકશાન થયુ છે. કમોસમી વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. વળી, હવે હવામાન વિભાગે માહિતી આપી છે કે તોફાન હવે લોકોને હેરાન નહિ કરે પરંતુ […]

Continue Reading

24 જુલાઈ-2020થી શરૂ થશે ટોકિયો ઓલિમ્પિકઃ 17 દિવસ ચાલશે રમતોત્સવ

આગામી વર્ષે જાપાનની રાજધાની ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિક રમતોત્સવનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઓલિમ્પિકની વેબસાઇટ પર આ અંગેની જાણકારી આપવામાં આવી છે. ટોકિયો ઓલિમ્પિકની શરૂઆત ૨૪ જુલાઈથી થઈ રહી છે. આ રમતોત્સવ તા. ૯ ઓગસ્ટ સુધી ચાલશે. ઓલિમ્પિક માટે ૩૩ રમતોમાં ૩૩૯ સ્પર્ધાનું આયોજન થશે. ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહના બે દિવસ પહેલાં જ મહિલા ફૂટબોલના […]

Continue Reading

છત્તીસગઢ : બીજેપી MLAની હત્યા કરનાર બે નક્સલીઓને ઠાર મરાયા

છત્તીસગના દંતેવાડામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ગુરુવારે સવારે થયેલી અથડામણમાં જેના માથે રૂ. 5 લાખનું ઇનામ હતું તે નક્સલી કમાન્ડર વર્ગીસ ઠાર મરાયો છે. બીજેપીના ધારાસભ્ય ભીમા મંડાવીની હત્યા માટે વર્ગીસે (લેન્ડમાઇન)સુરંગ ગોઠવી હતી. ડીજી એન્ટી નક્સલ ઓપરેશન ગિરિધારી નાયકે ન્યૂઝ18ને જણાવ્યું કે દંતેવાડા જિલ્લાના કુઆકોન્ડા જંગલમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ […]

Continue Reading