પેરિસમાં ગેસ લિકેજથી વિસ્ફોટ: બે ફાયરફાઇટર્સના મોતઃ 47 જણા ઘાયલ
– પ્રચંડ વિસ્ફોટ થતાં લોકોને ભૂકંપનો અનુભવ થયો હતોઃ રસ્તા બંધ કરાયા – પ્રચંડ વિસ્ફોટના કારણે આસપાસની ઇમારતોને પણ નુકસાન: આગ બુઝાવવા ૨૦૦ ફાયરફાઇટર્સ કામે લગાડયા – ‘યલો વેસ્ટ’ જેવા સરકાર વિરોધી પ્રદર્શન દરમિયાન આ વિસ્ફોટ થયો હતો જેમાં અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી. પેરિસ,તા. 12 જાન્યુઆરી 2019, શનિવાર મધ્ય પેરિસમાં આજે પ્રચંડ ગેસ […]
Continue Reading
