ફોટો કોપી થયેલા દસ્તાવેજો દેશની સુરક્ષા માટે સંવેદનશીલ

સનસનાટીપૂર્ણ રાફેલ પેપર લીકને લઇને સંરક્ષણ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, આનાથી દેશની એકતા અને અખંડતા તથા સુરક્ષાની સાથે બાંધછોડ કરવામાં આવી છે. આજે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, સરકારની મંજુર વગર રાફેલ યુદ્ધ વિમાન ડિલના સંવેદનશીલ દસ્તાવેજોની ફોટો કોપી કરવામાં […]

Continue Reading

30 હકીકતો જે તમે તમારા વાળ વિશે જાણતા નથી

આપણી પાસે કેટલા વાળ છે?  સરેરાશ માનવીની પાસે તેમના માથા પર 1,00,000 થી 1,50,000 વાળ હોય છે તમારા વાળની તાકાત શું છે? એક વાળ 100 ગ્રામ જેટલો વજન ઉચકી સકે છે સાચે જ એટલે 1,00,000 વાળથી 1 ટન સુધી વજન ઉચકી શકાય છે ! છે ને બહુજ રસપ્રદ વાત? જાતિ કોઈ વાળનો ઉપયોગ કોઈપણના ડીએનએના […]

Continue Reading

ઉનાળામાં વજન ઘટાડવા પીવો ‘એપલ ટી’

સ્વસ્થ રહેવા માટે ગ્રીન ટી, આઇસ ટી વિશે આપે સાંભળ્યું હશે. પણ શું તમે ક્યારેય એપલ ટી વિશે સાંભળ્યું ચે. જી હાં સફરજનની ચા ન ફક્ત વજન ઘટાડે છે પણ સ્કિનને પણ એકદમ સ્વસ્થ રાખે છે. તેનો સ્વાદ પણ ઘણો જ મજેદાર છે. એટલે કે જો આપ ફિટનેસનું જતન કરો છો અને ગ્રીન ટી પીવો […]

Continue Reading

ભાજપમાંથી વય મર્યાદા નાબૂદ કરતા અડવાણી અને મુરલી મનોહર ચૂંટણી લડે તેવી શક્યતા

નવી દિલ્હી: ભાજપ લોકસભા ચૂંટણીમાં 75 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ લેતા અટકાવશે નહીં. તેથી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતાકુમાર અને એવા અન્ય વયોવૃદ્ધ નેતાઓ માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. શુક્રવારે રાત્રે ભાજપ સંસદીય સમિતિની બેઠકમાં વયનું કોઇ માપદંડ નક્કી કર્યા વિના ચૂંટણી જીતી શકનારા નેતાઓને ટિકિટ આપવાનો નિર્ણય લેવાયો હતો. […]

Continue Reading

દરેક ગરીબ વ્યકિતને આવકની અમારી ગેરેંટી : રાહુલ

ગુજરાતમાં કોંગ્રેસની કારોબારીની બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ગાંધીનગરમાં પ્રચંડ રેલીને સંબોધી હતી જેમાં રાહુલે ખેડૂતો, જવાનો, ન્યાયપાલિકા અને રોજગારના મુદ્દા ઉપર મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું હતું કે, આ હુમલાના જવાબદાર ત્રાસવાદી મસુદ અઝહરને કોંગ્રેસ સરકારે પકડ્યો હતો પરંતુ ભાજપની સરકારે મસુદ અઝહરને છોડી મુક્યો […]

Continue Reading

નવજાત બાળકને એરપોર્ટ પર ભૂલી મહિલા વિમાનમાં બેસી ગઈ, અંતે વિમાનને પાછું લાવી બાળકનું માતા સાથે મિલન કરાવ્યું

વિમાનમાં મુસાફરી કરતાં લોકો ક્યારેક તેમના સામાન એરપોર્ટ પર ભૂલી જતા હોય છે પરંતુ એક વિચિત્ર ઘટનામાં એક મહિલા પ્રવાસી તેના નવજાત શિશુને એરપોર્ટની લોન્જમાં ભૂલી જઈ વિમાનમાં બેસી ગઈ હતી અને વિમાન આકાશમાં પહોંચી ગયું. રિયાધમાં કિંગ અબ્દુલ્લા અજીજ વિમાની મથકની આ ઘટના છે. એક મહિલા પ્રવાસી મલેશિયા જતા વિમાનમાં બેસી ગઈ હતી પરંતુ […]

Continue Reading

ધોની ટીમનો અડધો કેપ્ટન, તેના વગર કોહલી અસહજ : બિશનસિંહ બેદી

ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન બિશનસિંહ બેદીએ વિરાટને ’હાફ કેપ્ટન’ કહ્યો છે. તેમણે કહ્યું કે મહેન્દ્ર સિહ ધોની ટીમ ઇન્ડિયાનો ’અડધો કેપ્ટન’ છે. બેદીએ કહ્યું કે, હું ટિપ્પણી કરનારો કોણ છું, પરંતુ અમે બધા આશ્ચર્ય અનુભવી રહ્યાં હતાં કે ધોનીને આરામ કેમ અપાયો અને રવિવારે મોહાલીમાં વિકેટ પાછળ, બેટિંગ અને ફીલ્ડિંગમાં તેની કમી જોવા મળી. ધોની એક […]

Continue Reading

‘કોઈપણ નોકરી’ મેળવવા એન્જિનિયરિંગ પર ભારતીયોની પહેલી પસંદગી

કોઈ પણ નોકરી’ મેળવવા એન્જિનિયરિંગ પર ભારતીયોની પહેલી પસંદગી રહી છે. સામાન્ય રીતે ભારતીયોમાં એવી માન્યતા છે કે એન્જિનિયરિંગ કરવાથી નોકરીની ગેરન્ટી મળી જાય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. નામાંકિત હેડ હન્ટર કંપની દ્વારા કરવામા આવેલી આગાહી અનુસાર છ લાખ માહિતી ટેકનોલોજી વ્યાવસાયિકો આગામી ૨ થી ૩ વર્ષમાં તેમની નોકરી ગુમાવી શકે છે. કામ […]

Continue Reading

ઔષધીય હળદરના ઉપયોગથી પેટના કેન્સર સામે લડવામાં મદદ મળે છે

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, ઔષધીય માટે ઉપયોગમાં લેવાતી હળદરની મદદથી પેટના કેન્સરની સારવારમાં મદદ મળે છે. યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં આ વાત જણાવવામાં આવી હતી. સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, હળદરમાં રહેલા તત્ત્વોના કારણે પેટના કેન્સરની સારવારમાં મદદ મળે છે. ઔષધીય હળદર દ્વારા પેટના […]

Continue Reading

સ્ટ્રોબેરી લસ્સી

સામગ્રી : દહીં ૧ કપ દૂધ ૧/ર કપ મધ ૬ ચમચા એલચી પાવડર ૧/૪ ચમચી સ્ટ્રોબેરી પ નંગ ફૂદીનાના પાન ૧૦ બરફ આવશ્યકતાનુસાર બનાવવાની રીત : સ્ટ્રોબેરી અને ફુદીના પાન સિવાય બધી સામગ્રીને બ્લેન્ડરમાં નાખીને લસ્સી તૈયાર કરી લો. લસ્સીનો ઘટ્ટપણાને ઓછું કરવા માટે તમે તેમાં આવશ્યકતાનુસાર દૂધ કે પાણી પણ મેળવી શકો છો. સર્વિંગ […]

Continue Reading