અમદાવાદ એરપોર્ટ પર એક મહિનામાં આવેલા 27 હજાર વિદેશી મુસાફરોનું યુદ્ધના ધોરણે ક્વોરન્ટાઇન

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા એક મહિનામાં ઉતરેલા 27 હજારથી વધુ મુસાફરોની સંપૂર્ણ યાદી તૈયાર કરીને જેતે મુસાફરોના ઘરે જઈને તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પણ 48 વોર્ડમાં કોર્પોરેશન દ્વારા આવા મુસાફરોની યાદીના આધારે તેમના ઘરે જઈને ખાસ સ્ટીકર લગાડીને 14 દિવસ સુધી તેઓને […]

Continue Reading

મહારાષ્ટ્રમાં કોરોનાથી ત્રીજુ મોત, દેશમાં 419 કેસ પોઝીટિવ

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ વધતા જઈ રહ્યા છે. દર્દીઓની સંખ્યા 419 થઈ ગઈ છે. કોરોનાની ચપેટમાં આવનારા અત્યાર સુધી 8ના મોત થઈ ચૂક્યા છે. માત્ર 24 કલાકમાં 50થી વધારે નવા દર્દી આવ્યા છે અને ત્રણ મોત નીપજ્યા છે. દિલ્હી, રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશમાં કોરોના વાયરસના […]

Continue Reading

ભારત સહિત વિશ્વના 35 દેશો લોકડાઉન હેઠળ

ચીનથી ફેલાયેલા ખતરનાક કોરોના વાયરસથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. ભારત સહિત દુનિયાના અંદાજે ૨૦૦ વધુ દેશોમાં કોરોના વાયરસે પ્રકોપ મચાવ્યો છે, કારણ કે હમણાં સુધી આ વાયરસનો ઇલાજ શોધી શકાયો નથી. કોરોના વાયરસના કારણે દુનિયાના કેટલાય દેશોમાં લોકડાઉન થઈ ચૂક્યા છે, અથવા એ દેશોમાં લોકડાઉન જેવી હાલત છે. ભારતમાં રાજસ્થાન, ઓરિસ્સા, પંજાબે સંપૂર્ણ […]

Continue Reading

કોરોના વાયરસ: અમેરિકામાં 24 કલાકમાં 100થી વધુ લોકોના થયા મોત

જીવલેણ કોરોના વાયરસે વિશ્વના મોટા ભાગના દેશોમાં પગપેસારો કર્યો છે. વીતેલા 24 કલાકમાં કોરોના વાયરસનથી 100થી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાને કારણે 389 લોકોના મોત થયા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીએ આ આંકડા જાહેર કર્યા છે.  રિપોર્ટ મુજબ, અમેરિકામાં લગભગ 30 હજાર લોકો આ જીવલેણ વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી […]

Continue Reading

ગ્રેટર નોઈડામાં વધુ બે કોરોના પોઝિટિવસ, દેશભરમાં કુલ 429 કોરોનાગ્રસ્ત

ચીનના વુહાનમાંથી ફાટી નીકળેલા કોરોના વાયરસે અત્યાર સુધીમાં દુનિયાભરના 200થી વધુ દેશોને પોતાના લપેટમાં લઈ લીધા છે. હજી સુધી વિશ્વના એક પણ દેશમાં કોરોના વાયરસને રોકવા માટેની કોઈ જ દવા શોધી શકાઈ નથી. એવામાં દિવસે ને દિવસે ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. તાજેતરમાં જ ગ્રેટર નોઈડામાં કોરોનાના વધુ બે નવા કેસ […]

Continue Reading

ટોરન્ટોથી અમદાવાદ આવનારા અભિમન્યુ વિરૂદ્ધ FIR નોંધાઈ

વિશ્વભરમાં કાળ બનીને કેર વર્તાવી રહેલા કોરોના વાયરસે હવે ગુજરાતમાં પણ પગપેસારો કરી લીધો છે. કોરોનાના પ્રવેશ માટે મહદ્અંશે તંત્રનો લાપરવાહ અભિગમ પણ જવાબદાર છે. શનિવારે પરોઢે ટોરન્ટોથી અમદાવાદ આવનારા અભિમન્યુએ સ્ક્રીનિંગની પોલ ઉઘાડી પાડતા ટ્વિટ કરી હતી કે, ‘હું આજે સવારે 3 વાગે ટોરન્ટોથી અમદાવાદ પરત ફર્યો છું. આ ટ્વીટ કરનાર અભિમન્યુ વિરૂદ્ધ એફઆઈઆર […]

Continue Reading

મહારાષ્ટ્રમાં કોરોનાથી વધુ એક મોત, દેશમાં 334 કેસ પોઝિટીવ

કોરોના વાયરસના વધતા પ્રભાવને રોકવા માટે PM મોદીએ આજે સવારે સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુનુ એલાન કર્યુ છે. પીએમ મોદીએ સાંજે પાંચ વાગે તમામ લોકોને પોતાની બાલકનીમાં ઉભા રહીને તાળી અને થાળી વગાડવાની અપીલ કરી છે. સમગ્ર દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગત 24 કલાકમાં કોરોનાના લગભગ 80 […]

Continue Reading

કોરોના સામે જંગ: ગુજરાતમાં જનતા કર્ફ્યૂને પ્રચંડ પ્રતિસાદ

કોરોના સામે દેશમાં યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. 22 માર્ચને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યૂ પાળવા અપીલ કરી છે જેની સામે દેશ સહિત ગુજરાતભરમાં લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદના મુખ્ય બજારો જેમ કે લાલ દરવાજા, ત્રણ દરવાજા, રીલિફ રોડ, એસજી હાઈવે સહિતના રસ્તાઓ પર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સિવાય અન્ય કોઈપણ […]

Continue Reading

શનિવાર સાંજ સુધી દેશભરમાં કોરોનાના પોઝિટીવ કેસોનો આંકડો 283 થયો

કોરોના વાયરસે ભારતમાં ચિંતાજનક સ્થિતિ પેદા કરી છે. અહીં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો નોંધવામાં આવી રહ્યો છે. જેના લીધે સરકાર પણ લોકડાઉન જેવા પગલા ઉઠાવી રહી છે.  કોરોના વાયરસની દેશવ્યાપી અસર જોવા જઇએ તો અત્યાર સુધી કુલ 283 પોઝિટીવ કેસો સામે આવી ચૂક્યા છે. આ આંકડો 21 માર્ચ 2020ની સાંજ 4.45 વાગ્યા સુધીનો દર્શાવે […]

Continue Reading

માઉન્ટ આબુમાં જનતા કર્ફ્યૂને પગલે સજ્જડ બંધ

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કોરોના વાયરસ સામે રક્ષણની અગમ ચેતી રૂપે જનતા કરફ્યુના એક દિવસ અગાઉથી જ શનિવારે લોકો, વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. જ્યાં નખી તળાવ સહિત મંદિર અને મોલ માનવ વસ્તી વિના સુમસાન બન્યા હતા. બીજી માઉન્ટ આબુને જોડતી તમામ ચેક પોસ્ટ સહિતના સ્થળે પ્રશાસન દ્વારા આવતા જતા […]

Continue Reading