વિપક્ષોએ ફરી ઉઠાવ્યો EVMમાં છેડછાડનો મુદ્દો, સુપ્રીમ કોર્ટમાં કરશે ફરિયાદ

લોકસભા ચૂંટણી દરમિયાન ઈવીએમનો મુદ્દો ફરી એક વખત વિવાદનું કારણ બન્યો છે. પહેલાં તબક્કાના મતદાન પછી કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ ઈવીએમ સાથે લગાવવામાં આવેલા VVPATના રિએક્શન ટાઈમ અને તેમાંથી નીકળતી ચિઠ્ઠી વિશે ગંભીર આરોપ લગાવ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે, ઈવીએમની સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેના કારણે ખોટા VVPATથી ખોટા નામની […]

Continue Reading

2019નાં વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી શરૂ, પરતું ચોથા નંબરે કોન આવશે?

ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થતા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓ લગભગ નક્કી છે. પરંતુ ટીમના સંયોજનને ધ્યાનમાં લેવામાં આવશે. જ્યારે પસંદગીકારો આગામી મહિને શરૂ થનારી વર્લ્ડકપ માટે સોમવારે ભારતીય ટીમની પસંદગી કરશે, ત્યારે બીજો વિકેટકીપર, ચોથું ક્રમાંક અને ઝડપી બોલરની આવશ્યકતા મહત્તવની બાબતો હશે. ત્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની શ્રેણીમાં કેપ્ટન વિરાટ કોહલીએ સૂચવ્યું હતું કે […]

Continue Reading

એક મહિનામાં બીજીવાર વિશ્વભરમાં ઠપ થયા Facebook અને WhatsApp

સોશિયલ મીડિયાના યૂઝરો માટે મહત્વના સમાચાર છે. ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપ વિશ્વભરમાં ઠપ થઈ ગયા છે. તેવામાં જો તમારૂ ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપ યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી તો ચિંતાનો કોઈ વાત નથી. ફેસબુક અને ઇંસ્ટાગ્રામ ખુલી રહ્યાં નથી, ભલે તમે મોબાઇલથી ઉપયોગ કરો કે કમ્પ્યૂટર પર. ફેસબુક.કોમ ખુલી રહ્યું નથી અને વોટ્સએપ પર […]

Continue Reading

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પહોંચ્યા કલોલ, પ્રચાર માટે શરૂ કર્યો રોડશો

લોકસભાના પ્રતાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કલોલ પહોચ્યા હતા. કલોલમાં તેમણે બાબા આંબેડકર ચોકથી શરૂઆત કરી હતી. તેમની સાથે મોટા ભાગના ગુજરાતના નેતા પણ જોડાયા હતા. નીતીન પટેલ પણ તેમની સાથે કારમાં સવાર થયા હતા. અમિત શાહ કાર્યકરોનું અભિવાદન જીલી રહ્યા હતા. મહત્વનું છે, કે કલોલમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ મતદારો […]

Continue Reading

PM મોદીને સાઉદી અરબ બાદ રશિયા આપશે પોતાનું સર્વોચ્ચ સમ્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુરુવારે રશિયા દ્વારા ‘ઓર્ડર ઓફ ધ સેંટ એન્ડ્રુ ધ પોસ્ટલ’ સમ્માન માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહિત કરવામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે મોદીને આ સમ્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. રશિયન એમ્બેસીના અધિકારીએ આ વિશેની જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે, ‘ઓર્ડર ઓફ ધ સેંટ એન્ડ્રુ ધ પોસ્ટલ’ રશિયાનું […]

Continue Reading

રાફેલ પર જેટલું ઓછું બોલવામાં આવે તેટલું જ સારું છે: શિવસેના

શિવસેનાએ પોતાની સહયોગી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને સલાહ આપી છે કે તે રાફેલ કરાર પર ઓછું બોલે, જેને લઇને કોંગ્રેસ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે. શિવસેનાએ ચેતવણી આપી કે, અનાવશ્યક નિવેદનબાજીથી રાષ્ટ્રીય પાર્ટીની મુશ્કેલી વધી શકે છે. શિવસેનાએ કહ્યું કે, જો ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓને ઇલેક્ટ્રોનિક મીડિયાથી સંતુષ્ટ રહી હોત તો નમો ટીવી પર પ્રતિબંધથી […]

Continue Reading

જેટ એરવેજે તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ્દ કરી, PMOએ બોલાવી તત્કાલ બેઠક

પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)એ પ્રાઈવેટ વિમાન કંપની જેટ એરવેજને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે શુક્રવારે સાંજે એક અરજન્ટ મીટિંગ બોલાવી છે. સૂત્રો અનુસાર, નાગરીક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ પહેલા જેટ એરવેજથી સંબંધિત મુદ્દાઓ પર વિભાગના સચિવ સાથે વાતચીત કરી, ત્યારબાદ આ બેઠક બોલાવવામાં આવી છે. જેટ એરવેજની મુશ્કેલીઓ સળંગ વધી રહી છે. જેટ એરવેજે શુક્રવારે સોમવાર […]

Continue Reading

મેનકા ગાંધીની મુસ્લીમોને ધમકી, ‘મારી જરૂરત પડશે, વોટ ન આપ્યો તો નોકરી માટે ના આવતા’

પીલીભીત ચોડીને આ વખતે સુલતાનપુરથી ચૂંટણી લડવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના વિવાદીત નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રજા પાસે વોટ લેવાની પ્રતિક્રિયાને મોનકા ગાંધી સૌદેબાજી કરતી જોવા મળી રહ્યા છે. મેનકા ગાંધી વીડિયોમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે, ‘હું જીતી રહી છૂ લોકોની મદદ અને પ્યારના કારણે… પરંતુ […]

Continue Reading

ચૂંટણી બોન્ડ’ પર SCનો મોટો નિર્ણયઃ 30 મે સુધીમાં દાનની વિગતો આપે રાજકીય પાર્ટીઓ

ચૂંટણી બોન્ડની માન્યતાને લઈને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ પક્ષ બોન્ડ દ્વારા મળેલ દાનની વિગત ચૂંટણી પંચને આપવી પડશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, તમામ રાજકીય પાર્ટીઓએ 15 મે સુધી મળનારા દાનની વિગતો 30 મે સુધીમાં ચૂંટણી પંચને સીલબંધ કવરમાં આપવાની રહેશે. જોકે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકવાનો […]

Continue Reading

ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરતાં ભાજપના પબુભા માણેકે ધારાસભ્ય પદ ગુમાવ્યું.

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે દ્વારકા-82 વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરી દીધી છે. જેને કારણે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ ગુમાવવું પડ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયા દ્વારા કરાયેલ ઇલેક્શન પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 2017માં યોજાયેલ દ્વારકા સીટની ચૂંટણી રદ કરી છે. ભાજપના વિજેતા ઉમેદવાર પબુભા […]

Continue Reading