ચૂંટણી ઇફેક્ટ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બની સૂમસામ
અમદાવાદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામતો જાય છે. ત્યારે તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઇ ગયા છે. તો બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનિધીઓ પણ ચૂંટણી પ્રચારમાં ઉતરી પડયા હોવાથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને ગ્રામપંચાયતો સૂમસામ બની ગઇ છે. તેઓની ગેરહાજરી વચ્ચે પ્રજાલક્ષી તમામ પ્રકારની કામગીરી અટવાઇ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવકના દાખલા, જાતિના […]
Continue Reading
