ભાજપા વિરુદ્ધ ‘ડુપ્લીકેટ’ નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે

વિતેલા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખર પ્રશંસક રહી ચૂકેલ અને તેમનો આબેહૂબ ચહેરો ધરાવનાપ અભિનંદન પાઠકે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ બેઠકથી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ભાજપા અને પીએમ મોદીના ભૂતપૂર્વ પ્રશંસક પાઠક કેન્દ્રીય મંત્રી અને ભાજપાના ઉમેદવાર રાજનાથ સિંહની વિરોધમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં […]

Continue Reading

‘આ આદેશથી ભાજપના ધનવાન સહયોગીઓની પોલ ખુલશે’

કોંગ્રેસ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટે આપેલાં ચુકાદાનું સ્વાગત કરવામાં આવ્યું છે. કોંગ્રેસે કહ્યું કે, અમારી પાર્ટી હંમેશાં રાજકીય પક્ષોના ફંડિંગમાં પારદર્શિતાની સમર્થક રહી છે. કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ભારતીય જનતા પાર્ટી(ભાજપ) અને એમના ધનવાન સહયોગીઓ વચ્ચેના ગઠબંધનની પોલ ખુલ્લી પડી જશે. કેમ કે ભાજપ […]

Continue Reading

સેના કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી, જાણો કોણે કહ્યું

મોદી સરકાર દ્વારા સેનાનો રાજકીય ઉપયોગના વિરોધમાં 150થી વધારે પૂર્વ સૈન્ય અધિકારીઓ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હોવાનો વિવાદ વકર્યો છે. ચૂંટણી સમયે જ પૂર્વ અધિકારીઓના વિરોધના કારણે દેશમાં ચૂંટણીનું વાતાવરણ વધારે ગરમાયું છે. બીજી તરફ સૂત્રો મુજબ, રાષ્ટ્રપતિ કાર્યાલયને આ પ્રકારનો કોઇ પણ પત્ર મળ્યો નથી. અહેવાલ છે કે લોકસભા ચૂંટણી માટે મતદાનના દિવસે જ સૈન્યના […]

Continue Reading

આર્મીના રાજકીય ઉપયોગ પર મમતાએ મોદી સરકારને નિશાને લીધી

તૃણમૂલ કોંગ્રેસ ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભૂતપૂર્વ સૈનિકો પ્રત્યે પોતાનો સાથ-સહકાર પ્રગટ કર્યો, જેમણે રાજકીય ઉદેશ્યો માટે સશસ્ત્ર દળોનો કથિત ઉપયોગ કરવા મામલે આક્રોશ વ્યક્ત કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. પશ્ચિમ બંગાલના કુર્સિયાંગમાં એક રેલીને સંબોધિત કરતા મમતા બેનરજીએ કહ્યું કે, અમને આપણા સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે, પરતું […]

Continue Reading