દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા 500ને પાર, 1800ના રિપોર્ટ આવવાના બાકી

દિલ્હીમાં કોરોનાનું સંકટ વધતુ જઈ રહ્યુ છે. અત્યાર સુધી કોરોનાની ચપેટમાં 500થી વધારે લોકો આવી ચૂક્યા છે પરંતુ 1800 લોકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 58 કેસ સામે આવ્યા છે. જેમાં 19નું કનેક્શન તબલીગી જમાતના મરકઝ સાથે છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોના દર્દીઓનો આંકડો 503 સુધી પહોંચી ચૂક્યો છે. જેમાં 320 […]

Continue Reading

ભારતમાં કોરોનાની સુનામીઃ 24 કલાકમાં 32ના મોત, કોરોનાગ્રસ્તોનો આંકડો 4000ને પાર

ભારતમાં કોરોના વાયરસનો આતંક ઘટવાના બદલે દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યા સતત બમણી થઈરહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના દર્દીઓનો આંકડો ચાર હજારને ઓળંગી ગયો છે. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં 109 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 4067 લોકો આ સંક્રમણનો ભોગ બન્યા છે. તેમજ […]

Continue Reading

લોકડાઉન લંબાશે તો 1.7 કરોડ નાના ઉદ્યોગ થઈ શકે છે બંધ

ભારતમાં સૌથી વધારે રોજગાર પ્રદાન કરનાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ)ઉદ્યોગ કોરોનાની મારથી સંકટમાં છે. લોકડાઉનને કારણે અમેએસએમઈ બંધ છે પરંતુ જો લોકાડાઉન આગળ વધ્યું તો લગભગ 1.7 કરોડ નાના ઉદ્યોગ હંમેશા માટે બંધ થઈ શકે છે કેમકે તેમની પાસે મૂડીની અછત છે. ગ્લોબલ ફોર માસ આંત્રપ્રિન્યોરશિપના ચેરમેન રવિ વેંટકેશને જણાવ્યું છે કે, જો દેશમાં […]

Continue Reading

કોરોનાને માત આપવા મુકેશ અંબાણીએ પત્ની સાથે પ્રગટાવ્યા દીવા, ‘Antilia’ પણ જગમગી ઉઠ્યું

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લડત આપવા માટે આખા દેશને એકજૂટ કરવા પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલ એટલે કે રવિવારે રાતે 9 વાગે 9 મિનિટ સુધી ઘરની લાઇટો બંધ કરી દીવા, મીણબત્તી, ટોર્ચ, મોબાઇલની ફ્લેશલાઇટ પ્રગટાવવા કહ્યું હતું. પીએમ મોદીની આ અપીલને અનુસરતા ગઈકાલે આખું દેશ દીવાથી જગમગી ઉઠ્યું હતું. પીએમ મોદીની આ ઝુંબેશમાં દેશવાસીઓ સહિત દેશની […]

Continue Reading

ના સેલરી લે છે-ના પેન્શન, છતા PM-રાજ્ય રાહત કોષમાં CM મમતા બેનર્જીએ આપ્યા 10 લાખ

કોરોના સંક્રમણ વિરુદ્ધ લડાઈમાં કેન્દ્ર અને રાજ્યન સરકારોથી લઈને દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી રહી છે. એવામાં રાજકીય દળોના નેતા પણ એકબીજા સાથેના મતભેદો ભૂલીને એકસાથે મળીને કોરોના સામે લડી રહ્યા છે. દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષ અને રાજ્ય આપદા કોષમાં 5-5 લાખ રૂપિયા આપ્યા છે. રસપ્રદ વાત એ છે […]

Continue Reading

રાજ્યમાં જૈનોએ કરી મહાવીર જયંતીની ડિજિટલ ઉજવણી

સાબરકાંઠા જિલ્લામાં આજે મહાવીર જયંતીની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ છે. કોરોનાના લોકડાઉન વચ્ચે અહીં મહાવીર સ્વામી જયંતીની અનોખી ડિજિટલ ઉજવણી કરાઈ છે. જૈનોએ કોરોનાને લઈને ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રાને બદલે પોતાના ઘરે થાળી, ઘંટનાદ અને ધજા સાથે પૂજા અર્ચના કરી ડિજિટલ વિકલ્પોનો ઉપયોગ કર્યો છે. લોકડાઉનના સમયમાં જિલ્લામાં દરેક જૈન ભાઈ બહેનોએ યુ ટ્યૂબમાં ભગવાન મહાવીર […]

Continue Reading

પોલૅન્ડના પાદરીએ લોકોને કારમાં બેઠાં-બેઠાં ઈસ્ટર કન્ફેશન્સની છૂટ આપી

કોરોના વાઇરસને કારણે લૉકડાઉન દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે લોકો ચર્ચમાં ભેગા થઈ શકે એમ ન હોવાથી સૌને તેમની કારમાં બેઠાં-બેઠાં ઈસ્ટર કન્ફેશન્સની છૂટ આપી છે. પૉલેન્ડના પશ્ચિમી પ્રાંતના પાદરી ફાધર ઍડમ પાવલોવ્સ્કીએ એક-બે પરિવારો સાથે ટેસ્ટ કરીને આ પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે. પોવલેવ્સ્કી તેમની કાર ચર્ચની બાજુની ગલીમાં કન્ફેશન કરનારની કારથી પાંચ ફુટના […]

Continue Reading

કોરોનાનો કહેર: રાજ્યમાં 16 નવા કેસ પોઝિટીવ, કુલ આંકડો 144 પર પહોંચ્યો

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે કુલ 144 કેસ પોઝીટીવ છે, જ્યારે 2 લોકો વેન્ટીલેટર પર છે 11 નાં મોત થયા છે હોમ ક્વોરોન્ટાઈન માંથી (corona) 418 જેટલા સામે ફરિયાદ દાખલ કરી છે જે લેબોરેટરી પરિક્ષણ 144 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2531 કેસો નેગેટીવ આવ્યા છે. રાજ્યમાં પોઝિટીવ કેસોમાં સતત ચિતા જનક રીતે વધારો […]

Continue Reading

રાજ્યમાં એક જ દિવસમાં 14 કેસ, એકનું મોત, મરકજના વધુ 5 પોઝિટિવ, કુલ 122માંથી 72 લોકલ ટ્રાન્સમિશન

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં 11ના મોત નીપજ્યાં છે.  છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીઘ જમાતની મરકજથી પરત આવ્યો […]

Continue Reading

અમેરિકામાં કોરોનાનો ફફડાટ : એક જ દિવસમાં 1480 મૃત્યુ

અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૪૮૦ મોત નોંધાયા હતા. અમેરિકામાં કોરોનાના કુલ કેસ પોણા ત્રણ લાખથી વધારે અને મૃત્યુઆંક સાત હજારથી ઉપર પહોંચી ગયો છે. અમેરિકાની સ્થિતિ બદતર થઈ રહી છે. એ વચ્ચે ટ્રમ્પે એવી સલાહ આપી હતી કે જાહેરમાં નીકળનારા લોકોને યોગ્ય લાગે તો માસ્ક પહેરે. આખા અમેરિકામાં હજુ સુધી […]

Continue Reading