યૂનિટેકે હોમબાયર્સ અને બેન્કોના કરોડો રુપિયા વિદેશોમાં રોક્યા: ઓડિટ રિપોર્ટ
રિયલ એસ્ટેટ કંપની યૂનિટેકે ઘર ખરીદવાના સપના સેવતા લોકોની મહેનતની કમાણી અને બેન્કોના પૈસાનું ગમન કરી વિદેશી કંપનીઓમાં રોકાણ કર્યા હોવાનો ખુલાસો થયો છે. બેન્કો અને ઘર ખરીદનારાઓને ચૂનો લગાડવાનું કંપનીનું કૌભાંડ કંપનીની ફોરેન્સિક ઓડિટમાં સામે આવ્યું છે. યૂનિટેક લિમિટેડની ફોરેન્સિક ઓડિટમાં આ વાતનો ખુલાસો થયો છે કે હોમ બાયર્સ અને બેન્કો દ્વારા રોકાણ કરવામાં […]
Continue Reading
