દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: કાકરાપાર, જુજ અને દેવધા ડેમ છલકાયા
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર ધીમું પડવા સાથે બુધવારે ૩.૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના માંડવીમાં ૩.૫ અને ઓલપાડમાં ૩ ઇંચ વરસાદ વરસ્યો હતો. સતત પડેલા વરસાદ અને ઉપવાસમાંથી પાણીની આવકને કારણે સુરત જિલ્લાના માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ અને નવસારી જિલ્લાના વાંસદાનો જુજ તથા ગણદેવીનો દેવધા ડેમ છલકાયા હતા. જેને પગલે કાંઠાના ગામોને એલર્ટ […]
Continue Reading
