વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 64 હજારના મોત, અમેરિકામાં 3 લાખથી વધુ લોકોને કોરોના
દુનિયાભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 12 લાખ થઈ ગઈ છે. 64 હજાર 691 લોકોના મોત થયા છે. ત્યાંજ 2 લાખ 46 હજાર દર્દીઓ સ્વસ્થ પણ થઈ ગયા છે. સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં અત્યાર સુધી 8,400 લોકોના મોત થઈ ગયા છે. અહિંયા સંક્રમણના 3 લાખ થઈ વધારે કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાનું એપિસેન્ટર માનવામાં આવતા ન્યૂયોર્કમાં […]
Continue Reading
