આ કારણે પરેશાન થઈ ગઈ ‘બ્લૂ ડ્રેસ’ વાળી ચૂંટણી અધિકારી

ચૂંટણીમાં ડ્યૂટી દરમિયાન બ્લૂ ડ્રેસમાં ફોટો વાયરલ થયા પછી બેન્ક અધિકારી યોગેશ્વરી ગોહિતે પરેશાન થઈ ગઈ છે. યોગેશ્વરીએ કહ્યું હતું કે ચૂંટણીના દિવસની તે તસવીરને લોકો કેમ આટલું મહત્વ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આવી રહેલી ફ્રેન્ડ રિક્વેસ્ટથી યોગેશ્વરી પરેશાન થઈ ગઈ છે. આ કારણે તે પોતાના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવા […]

Continue Reading

સની દેઓલનો અમૃતસરમાં કાર અકસ્માત, ચાર ગાડીઓ એકબીજા સાથે અથડાઈ

બોલિવૂડ એક્ટર સની દેઓલ ભાજપની ટિકિટ પરથી પંજાબના ગુરદાસપુરમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યો છે. પંજાબમાં સાતમા તથા અંતિમ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે અને તેથી જ સની દેઓલ હાલમાં અહીંયા પ્રચાર કરી રહ્યો છે. સોમવાર (13 મે)ના રોજ રોડ દુર્ઘટનામાં સની દેઓલનો આબાદ બચાવ થયો હતો. સની દેઓલ એસયુવી કારમાં અમૃતસર-ગુરદાસપુર નેશનલ હાઈવે પરથી પસાર થતો […]

Continue Reading

ઓનલાઇન સસ્તા AC વેચશે સરકાર, 40% સુધી લાઇટ બિલની થશે બચત

ગરમીમાં દરેકને ACમાં રહેવું પસંદ પડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકાર જલ્દી સસ્તા એસી બજારમાં ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. સરકાર માર્કેટ રેટથી 15 ટકા સસ્તા અને બ્રાન્ડેડ AC ખરીદવાની તક આપશે. સરકારી કંપની EESL જલ્દી ભારતીય બજારમાં સસ્તા એસી લોન્ચ કરવા જઈ રહી છે. આ એસીની કિંમત બજેટ રેન્જમાં તો હશે સાથે સાથે […]

Continue Reading

ઈન્ફોસિસ ફાઉન્ડેશનને લાગ્યો મોટો ફટકો, ગૃહ મંત્રાલયે રદ કર્યુ રજિસ્ટ્રેશન

ગૃહ મંત્રાલયે બિન સરકારી સંગઠન ઈન્ફોસિસ ફાઉન્ડેશન સામે વિદેશી ભંડોળ મેળવવાના નિયમોના કરેલા ઉલ્લંઘન માટે કાર્યવાહી કરીને રજિસ્ટ્રેશન રદ કરી દીદું છે. અધિકારીઓ દ્વારા બેંગલુરુના આ સંગઠન સામે કરવામાં આવેલી કાર્યવાહીની સોમવારે જાણકારી આપી હતી. વિદેશમાંથી ભંડોળ મેળવતા એનજીઓએ FCRA અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જે અંતર્ગત મળેલા વિદેશી ફંડનો હિસાબ નાણાકીય વર્ષ પૂરું થયાના […]

Continue Reading

હીરોએ પ્લેઝરનું નવું મોડલ કર્યું લોન્ચ

ભારતીય ઓટોમેકર હીરો મોટોકોર્પે પ્લેઝરનું નવું મોડલ લોન્ચ કર્યું હતું. પ્લેઝર પ્લસ 110ની કિંમત 47,300 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) છે. કંપનીના આ સ્કૂટરમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. આજથી જ તેનું બુકિંગ શરૂ થઈ રહ્યું છે અને વેચાણ મહિનાના અંતથી શરૂ થશે. પ્લેઝરના હેન્ડલેમ્પની ડિઝાઇન પણ બદલવામાં આવ્યું છે અને તેમાં USB ચાર્જિંગ સ્લોટ પણ […]

Continue Reading

પાકિસ્તાનને મદદ કરવાના પૈસાથી હવે અમેરિકા બનાવશે મેક્સિકો પર દિવાલ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને અમેરિકા તરફથી મળતી આર્થિક મદદ રોક્યા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે, અમેરિકા આ રકમનો ઉપયોગ મેક્સિકો સીમા પર બનાવવામાં આવી રહેલી દિવાલના નિર્માણમાં ખર્ચ કરશે. અમેરિકી કાર્યવાહક રક્ષા મંત્રી પેટ્રિક શાનાહને જણાવ્યું કે, તેમનો દેશ અમેરિકા-મેક્સિકો સીમા પર દિવાલ નિર્માણમાં દોઢ અબજ ડોલર ખર્ચ કરી રહ્યો છે. પેટ્રિકે જણાવ્યું કે, […]

Continue Reading

પાકિસ્તાન : ગ્વાદરમાં હોટલ પર હુમલો કરનારા ત્રણ બંદૂકધારીઓને ઠાર માર્યા

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ગ્વાદર શહેરમાં આવેલી ફાઇવ સ્ટાર હોટલ ‘પર્લ કૉન્ટિનેન્ટલ’ પર હુમલો કરનારા ત્રણ બંદૂકધારીઓને ઠાર મારવામાં આવ્યા છે. ત્રણ બંદૂકધારીઓ દ્વારા કરાયેલા હુમલામાં એક સુરક્ષાકર્મીનું મૃત્યુ થયું છે. હોટલના એક પ્રવક્તા પ્રમાણે રમઝાન અને રજાઓ વચ્ચે હોટલમાં કોઈ મહેમાન નહોતા અને સ્ટાફ પણ ઓછો હતો. જોકે આ અગાઉ સમાચાર મળ્યા હતા કે મહેમાનોને સુરક્ષિત રીતે […]

Continue Reading

ચૂંટણીમાં ફરજ બજાવનાર પીળી સાડીવાળી મહિલા પર સોશ્યલ મીડિયા થઈ ગયુ ફીદા

લોકસભાની ચૂંટણીમાં હજારો સરકારી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં લખનૌના પીડબલ્યુ ડી વિભાગની અધિકારી રીના દ્રિવેદી પણ સામેલ છે. રીના દ્વિવેદીને કદાચ કલ્પના પણ નહી હોય કે તે રાતોરાત સોશ્યલ મીડિયા પર સ્ટાર બની જશે.ચૂંટણીની ફરજ બજાવવા માટે હાથમાં ઈવીએમ મશીન લઈને જતી રીના દ્વિવેદીએ પીળી સાડી પહેરી હતી અને તે વખતે એક ફોટોગ્રાફરે તેમની […]

Continue Reading

સિનેમાઘરમાં રાષ્ટ્રગાન દરમ્યાન ઉભો ન થયો યુવક તો લોકોએ કરી ધોલાઈ

બેંગ્લોરમાં એક યુવકને થિયેટરમાં ચાલી રહેલા રાષ્ટ્રગાન દરમ્યાન પોતાની સીટ પર ઉભુ નહી થવાનું ભારે પડી ગયું. પહેલા તો તેને ત્યાં હાજર લોકોએ માર્યો અને ત્યારબાદ પોલીસે પણ તેની વિરુદ્ધ રાષ્ટ્રીય સન્માન અધિનિયમના અપમાનની કલમ હેઠળ ધરપકડ કરી લીધી. જોકે, તેજ દિવસે તેને જામીન મળી ગયા. જાણકારી અનુસાર, જીતિન ચાંદ નામના 29 વર્ષીય યુવક બેંગલોરના […]

Continue Reading

યુવા ભારતીય ક્રિકેટરે ઝેર ખાઈને કરી આત્મહત્યા!

ક્રિકેટ જગતથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. એક યુવા ક્રિકેટરના મોતના સમાચાર આવ્યા છે. મુંબઈમાં એક સ્થાનીય ક્રિકેટર વિનોદ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. તેની માતા પણ મૃત હાલતમાં મળી આવી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે એવુ લાગી રહ્યું છે કે માતા અને પુત્રએ ઝેર ખાઈને આત્મહત્યા કરી છે. આત્મહત્યા પાછળ […]

Continue Reading