ચૂંટણી દરમિયાન ગુજરાતમાંથી સૌથી વધુ 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ થયા બાદ ગુજરાત વધુ બદનામ થયું છે. આચાર સંહિતા હોવા છતાં ગુજરાતમાંથી બિનહિસાબી રોકડ સહિત પ્રતિબંધિત ચીજવસ્તુઓ જપ્ત થવામાં આખા દેશમાં ગુજરાત બીજા નંબર પર છે. ચૂંટણી થયા બાદ પણ ગુજરાતમાંથી 2.44 કરોડનો દારૂ, 2.01 કરોડની બિનહિસાબી રોકડ અને 1.95 કરોડની દ્યાતુ જપ્ત થઈ છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાંથી સૌથી […]

Continue Reading

ભાજપ ડૂબી રહેલી નાવડી, આરએસએસ પણ સાથે નથી: માયાવતી

બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી સતત પીએમ મોદી અને કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે. ગોરખપુર રેલી પછી માયાવતીએ મંગળવારે મોદી સરકાર પર પ્રહાર કર્યો યુપીની પૂર્વ સીએમે ટ્વિટર પર લખ્યું કે આ વખતે ચૂંટણીમાં આરએસએસ પણ મોદીનો સાથ છોડી ચૂક્યું છે, તેવું લાગી રહ્યું છે. આ વખતે ચૂંટણીમાં આરએસએસ સ્વયંસેવકો ઝોલા ઉઠાવીને ફરતા […]

Continue Reading

જૂનાગઢમાં પત્રકારો પર હુમલા મામલે 1 PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

શહેરમાં રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો પર પોલીસે લાકડીઓ વરસાવી હતી. આ મામલે દિવસભર પત્રકારો સતત વિરોધ અને કડક કાર્યવાહી માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. તેમજ આ લાઠીચાર્જ મુદ્દે રાજ્યમાં ઠેર-ઠેર ભારે વિરોધ પ્રદર્શનો કરાયા હતા. જેને પગલે જૂનાગઢ રેન્જ આઇજીએ જૂનાગઢ એ ડીવીઝનના ડીસ્ટાફના એક પીએઆઇ તેમજ બે કોન્સેટેબલને […]

Continue Reading

કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે માંડવી દરિયા કિનારે બીચ પર લોકોનો ધસારો

હાલમાં વેકેશનનાં પગલે બાળકો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ , પુરુષો બીચ પર આવી રહ્યા છે દરિયામાં ઉછળતા મોજા વચ્ચે નાહવાની અલગ જ મજા હોય છે તેમ અહીં લોકો આવીને વેકેશનને યાદગાર બનાવી રહ્યા છે ખાસ કરીને , ક્ચ્છ ઉપરાંત રાજકોટ , મુંબઇ , મોરબી ના પ્રવાસીઓ માંડવી બીચ પર આવી રહ્યા છે કાળઝાળ અને અંગ […]

Continue Reading

‘કબીર સિંહ’નું ટ્રેલર થયું રિલીઝ, સોશિયલ મીડિયા પર પ્રશંસકોએ કરી ભરપુર પ્રશંસા

શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘કબીર સિંહ’ના ટ્રેલરની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. શાહિદની ફિલ્મ હોય એટલે તેની એક્ટીંગ અંગે તો કહેવુ જ શું? આજે ‘કબીર સિંહ’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલરમાં શાહિદ કપૂર એક ઝનુની આશિકનો જોરદાર રોલ નિભાવી રહ્યો છે. શાહિદની આ ફિલ્મ 2017માં આવેલી તેલુગૂ બ્લોકબાસ્ટર ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની ઓફિશીયલ રીમેક છે. […]

Continue Reading

જામનગર: ATM ચોરી પ્રયાસ પાછળ યુવાનનું સત્ય સાંભળી પોલીસ પણ દ્રવી ઉઠી

જામનગર નજીકના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર શખ્સને પંચકોશી બી ડીવીઝને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે. સીસીટીવીમાં કેદ થયેલ શખ્સની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર શખ્સ સાથે જ્યારે પોલીસે વાત કરી તો તેમને મળેલી જાણકારી તેમનું મન હચમચાવી દે તેવી હતી. જામનગર નજીકના લાલપુર રોડ પર […]

Continue Reading

RBI વધારી શકે છે તેનું Gold Reserves, જાણો ચિંતાના કારણ વિશે

દુનિયાભરમાં વધતું સંરક્ષણવાદ, વૈશ્વિક ચલણ નીતિમાં નરમ અને ઘરેલુ ચલણમાં અસ્થિરતાના પગલે ભારતીય રિઝર્વ બેન્ક તેના ગોલ્ડ અનામતમાં વધારો કરી શકે છે. આવું અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષકોનું અનુમાન છે. તેમના મતે, આરબીઆઈ વિવિધ વિદેશી ચલણો અને અનામત અસ્કયામતોની જરૂરિયાતોના સંદર્ભમાં તેના ગોલ્ડ ભંડારમાં વૃદ્ધિ કરશે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ) ના સોનાના અનામત […]

Continue Reading

IPL 2019: અંતિમ ઓવરમાં રોહિત શર્મા કરવા જઈ રહ્યા હતા મોટી ભૂલ, મેચ બાદ કર્યો ખુલાસો

આઈપીએલમાં ધબકારા વધારી દેનાર મેચ જોવા મળ્યો. ફાઈનલના મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સની જીત એવી રહી કે તેના પર વિશ્વાસ કરવો એક સમયે મુશ્કેલ થઈ ગયું છે. મુંબઈએ ત્રણ વાર ચેમ્પિયન રહી ચૂકેલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને 1 રનથી હરાવી. આખરી ઓવરમાં ચેન્નઈને જીત માટે 9 રન જોઈતા હતા, પરંતુ લસિથ મલિંગાએ શાનદાર બોલિંગ કરતાં ટીમને જીત […]

Continue Reading

લગ્નમાં મટન ન મળતાં બધા જાનૈયાઓને દોડાવી દોડાવીને માર્યા

બિહારના કટિહારમાં એક એવો મામલો સામે આવ્યો છે જે સાંભળી તમે વિચારશો કે ખાવામાં જો યોગ્ય વ્યંજન ન હોય તો કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે. કટિહારમાં લગ્ન દરમિયાન જ્યારે ગ્રામજનોને ખાવામાં મટન ન મળ્યું તો તેમણે ભારે હંગામો શરૂ કરી દીધો. મટન ન મળવાથી આક્રોશિત ગ્રામજનોએ લગ્ન જ અટકાવી દીધાં. મામલો અહીંથી જ શાંત […]

Continue Reading

અછતગ્રસ્ત લખપત તાલુકાની આજે મુખ્યમંત્રી રૂપાણીએ લીધી મુલાકાત

કચ્છમાં અછતની પરિસ્થિતિ સૌથી વધુ લખપત તાલુકામાં છે. ત્યારે અછતગ્રસ્ત લખપત તાલુકાની મુલાકાતે આજે મુખ્યમંત્રી રૂપાણી દોડી આવ્યા હતા.અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે,ગુજરાતના 96 તાલુકામાં સરકારે અછતની જાહેરાત કરી છે.કચ્છમાં લખપત તાલુકો સૌથી વધુ અછત ગ્રસ્ત છે 2018 માં અહીં માત્ર 12 મિમી જ વરસાદ પડ્યો છે. લખપતના 95 ગામોમાં […]

Continue Reading