IPL: ડેવિડ વોર્નરની આક્રમક અડધી સદી, ગંભીરનો રેકોર્ડ તોડ્યો
કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રવિવારે રમાયેલા મુકાબલા દ્વારા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 12મી સિઝનમાં પુનરાગમન કર્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમતા વોર્નરે આ મેચમાં આક્રમક અડધી સદી ફટકારી હતી. વોર્નરે આઈપીએલમાં 37મી અડધી સદી નોંધાવીને ગૌતમ ગંભીરના 36 અડધી સદીના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. જોકે, આન્દ્રે રસેલની ઝંઝાવાતી બેટિંગની મદદથી કોલકાતા […]
Continue Reading
