નિર્ભયા ગેંગરેપ કેસ : ૭ વર્ષ ૩ મહિના ૩ દિવસ પછી નરાધમોને ફાંસી

આખા દેશમાં ચકચાર મચાવનાર નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના તમામ ચારેય આરોપીઓને શુક્રવારે સવારે ૫.૩૦ કલાકે ફાંસીના માંચડે લકટાવવાનું નક્કી થઈ ગયું છે. છેલ્લી ઘડીએ કોઈ કાનૂની અવરોધ ન સર્જાય તો તિહાર જેલમાં દુષ્કર્મ દોષિતોને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે દોષિત મુકેશસિંહની અરજીને ફગાવી હતી. જ્યારે પતિયાલા હાઉસ કોર્ટે પણ ચારેય દોષિતોની […]

Continue Reading

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહે લાલ રંગના ડ્રેસમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ ચાહકોની વચ્ચે પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. તેમની તસ્વીરો હંમેશા લોકોની વચ્ચે ધમાલ મચાવતી રહે છે. તાજેતરમાં અક્ષર સિંહે નવી તસ્વીરો ચાહકોની સાથે શેર કરી છે, જેને જોયા બાદ ચાહકો તેમના દીવાના બની ગયા છે. અક્ષરા સિંહે લાલ રંગની સ્ટાઇલીશ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે અને અલગ-અલગ રીતે પોઝ આપ્યા છે. […]

Continue Reading

173 દેશમાં પહોંચ્યો કોરોના વાઇરસ, અત્યાર સુધીમાં 8952ના મોત

કોરોના વાઇરસ હવે દુનિયાના લગભગ તમામ દેશોમાં પહોંચી ગયો છે. ગુરૂવાર સવાર સુધી કુલ 173 દેશ તેની ચપેટમાં આવી ચુક્યાં છે. અત્યાર સુધી 8952 લોકોના મોત અને 2,19,952 કેસ સામે આવી ચુક્યાં છે. રાહતના સમાચાર એ છે કે 84,795 દર્દી સાજા પણ થઇ ગયા છે. ભારતમાં બુધવારના રોજ સંક્રમણના 28 નવા કેસ સામે આવ્યાં હતા […]

Continue Reading

વડાપ્રધાન મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે

વિશ્વભરમાં કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. ચીનમાંથી જન્મેલા આ વાયરસે અમેરિકા, ઈટલી, યૂરોપ સહિતના અનેક દેશોમાં હાંહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોના વાયરસની અસર થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મી માર્ચના રોજ એટલે કે આજે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરવા જઇ રહ્યા છે. તેની સાથે જ અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી […]

Continue Reading

નિર્ભયાના દોષી પવનની ક્યુરેટિવ પિટીશન ફગાવાઈ, કાલે તમામ દોષિતોને ફાંસી

સુપ્રીમ કોર્ટે નિર્ભયા મામલામાં દોષી પવનની ક્યુરેટિવ પિટીશન ફગાવી દીધી છે. પવને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરીને અપીલ કરી હતી કે ઘટનાસમયે હું સગીર હતો અને એટલે મારી ફાંસીની સજા રદ કરવામાં આવે છે. જોકે આ પિટીશન ખાસ મજબૂત નહોતી કારણ કે તે સગીરવયનો હોવાની દલીલ સુપ્રીમ કોર્ટે પહેલાં જ ફગાવી દીધી છે. […]

Continue Reading

દેશમાં કોરોનાના 169 મામલા, મહારાષ્ટ્રમાં હાલત સૌથી વધારે ખરાબ

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus)ના પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આજે છત્તીસગઢ અને ચંડીગઢમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. ચંડીગઢના સેક્ટર 32 ખાતે જીએમસીએચમાં દાખલ થયેલો એક સંદિગ્ધ કોરોનાગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે. દર્દી ચંડીગઢની છે અને રવિવારે સવારે જ ઇંગ્લેન્ડથી પરત આવી છે. છત્તીસગઢમમાં જે દર્દી કોરોનાગ્રસ્ત છે એ પણ હાલમાં જ […]

Continue Reading

કોરોના વાયરસને ગંભીરતાથી નથી લઈ રહી સરકાર, બરબાદ થઈ જશે અર્થવ્યવસ્થાઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ માટે સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસ લોકો અને અર્થવ્યવસ્થા માટે ઘણો ગંભીર ખતરો છે. સરકાર આને બિલકુલ ગંભીરતાથી નથી લઈ રહી. સમયે પગલા લેવા ઘણા જરૂરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, કોરોના વાયરસ એક મોટી સમસ્યા છે, મુશ્કેલીને ઈગ્નોર કરવી આનો ઉપાય […]

Continue Reading

ઊંઘ વિશેની એવી માન્યતાઓ, જે તમારી તબિયત બગાડી રહી છે

ઊંઘ વિશેની વ્યાપક રીતે ફેલાયેલી માન્યતાઓને કારણે આપણી તબિયત અને મૂડ પર અસર પડી રહી છે. સાથે જ આપણું આયુષ્ય પણ તેનાથી ઘટી જાય છે એમ સંશોધકો કહે છે. ન્યૂ યૉર્ક યુનિવર્સિટીની ટીમે રાતની ગાઢ ઊંઘ વિશે ફેલાયેલી કેટલીક સર્વસાધારણ માન્યતાઓ જાણવા માટે ઇન્ટરનેટ ઉપર તપાસ કરી હતી. આવી માન્યતાઓ સામે વૈજ્ઞાનિક પુરાવા મૂકીને ચકાસણી […]

Continue Reading

જમ્મુ-કાશ્મીર: ફારુક અબ્દુલ્લાની કસ્ટડીનો અંત, આદેશ જારી

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે ભૂતપૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની કસ્ટડી સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ગયા વર્ષે 5 ઓગસ્ટે ફારૂક અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી હતી. અબ્દુલ્લા છેલ્લા આઠ મહિનાથી કસ્ટડીમાં છે. જમ્મુ-કાશ્મીરના ગૃહ વિભાગે શુક્રવારે તેમની અટકાયત સમાપ્ત કરવાના આદેશો જારી કર્યા છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ (આયોજન) રોહિત કંસલે આ માહિતી આપી છે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે શુક્રવારે ફારૂક અબ્દુલ્લા […]

Continue Reading

ઇરાનમાં ફુટબૉલ ગ્રાઉન્ડ જેટલા મોટા વિસ્તારમાં ખોદાઇ કબરો

ઇરાનમાં પરિસ્થિતિ બહુ વિચિત્ર થઇ છે. આઘાત લાગે તેવી વાત એ છે કે ઇરાનમાં તહેરાન પાસેના એક શહેર પાસે મોટી સંખ્યામાં કબરો ખોદાઇ ચુકી છે. આ ઘટનાને લગતાં અનેક વીડિયોઝ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યાં છે. લોકો ઇરાનની સરકારને સવાલ કરી રહ્યાં છે કે ઇરાનમાં જેટલા લોકો COVID-19 પૉઝિટીવ આવ્યા છે અને જેમની સારવાર ચાલી […]

Continue Reading