મહેશ માંજરેકર અને દીપ્તિ નવલ જોવા મળશે વેબ-શો પવન ઍન્ડ પૂજામાં
‘હિચકી’ના ડિરેક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના વેબ-શોમાં મહેશ માંજરેકર અને દીપ્તિ નવલ જોવા મળશે. ‘પવન ઍન્ડ પૂજા’ શોમાં ત્રણ કપલ્સની સ્ટોરી જોવા મળશે. આ શો ૧૪ ફેબ્રુઆરીથી મૅક્સ પ્લેયર પર શરૂ થવાનો છે. સ્ટોરીમાં અલગ-અલગ ઉંમરના પ્રેમ દેખાડવામાં આવશે. એ વિશે સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘હું હંમેશાં નવા-નવા પ્રયોગ કરવામાં માનું છું. મારું માનવું છે કે એનાથી […]
Continue Reading
