બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સરકારે 4 સભ્યોની SITની રચના કરી

છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે યુવાનો પ્રદર્શન કરીને પરીક્ષા રદ કરવા માંગ કરી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચનાની જાહેરાત કરી હતી. તેમાં અગ્ર સચિવને SITના ચેરમેન બનાવાયા છે. તેમાં ગાંધીનગર રેન્જ આઈજીને સભ્ય, કલેક્ટરને સામેલ કરાયા છે. 10 દિવસમાં SIT રિપોર્ટ ગુજરાત સરકારને આપશે.

Continue Reading

સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચેની બેઠકમાં 5 માગણી સ્વીકારાઈ હોવાનો કલેક્ટરનો દાવો, જાણો રુપાણીએ શું કહ્યું

ગાંધીનગરમાં બુધવારે શરૂ થયેલા વિદ્યાર્થીઓના આંદોલન બાદ આજે તંત્રના પ્રતિનિધિઓએ વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. ઉમેદવાર આગેવાનો અને કલેકટર વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ઉમેદવારના આગેવાનોએ પોતાની પાંચ માગ સ્વીકારી હોવાનું જણાવ્યું હતું. આ પાંચમાં પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે એસઆઈટીની રચના તેમજ વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ રહેશે તે માગનો સ્વીકાર કરાયો છે. જો […]

Continue Reading

વડોદરા ગેંગરેપ મામલો : અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાશે

વડોદરામાં સગીરા પર ગેંગરેપનાં સમાચારે ચકચાર મચી દીધી છે. આજે સાતમાં દિવસે પણ બંન્ને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આ મામલામાં વાત કરવા માટે વડોદરા પોલીસને મળ્યાં છે. જ્યાં તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે, આ બંન્ને નરાધમોને જલ્દીમાં જલ્દી પકડવામાં આવશે. વડોદરા પોલીસને જોઇતી તમામ મદદ કરવાની પ્રાથમિકતા છે. તેમણે […]

Continue Reading

હૈદરાબાદ ગેંગરેપ : મુખ્ય આરોપીનો ખુલાસો, જ્યારે ડૉક્ટરને સળગાવી ત્યારે તે જીવતી હતી

તેલંગાનાના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં મહિલા વેટનરી ડૉક્ટરથી ગેંગરેપ (Gangrape) બાદ હત્યા અને શબને સળગાવી દેવાના મામલામાં કોર્ટ તમામ આરોપીઓને સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ આ મામલા સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગેંગરેપ અને હત્યાના આ જધન્ય અપરાધના મુખ્ય આરોપીએ જણાવ્યું છે કે જે […]

Continue Reading

ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત નહીં

વિજય રૂપાણી સરકારની મળેલી કૅબિનેટમાં નિર્ણય લેવાયો છે કે હવે ટૂ વ્હિલરચાલકોએ શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત નથી. વાહનવ્યવહારમંત્રી આર. સી. ફળદુએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે કૅબિનેટની બેઠકમાં લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને ઘણી અવગડ પડતી હતી. તેઓને સામાજિક પ્રસંગોમાં હેલ્મેટ પહેરીને જવામાં […]

Continue Reading

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની લેટેસ્ટ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો તહલકો

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લા એક વર્ષથી ફિલ્મોથી દુર છે. અભિનેત્રી ફિલ્મોથી દુર ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે ક્વોલોટી ટાઈમ પસાર કરી રહી છે. અનુષ્કા શર્મા અત્યાર સુધી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. શાનદાર એક્ટિંગની સાથે-સાથે ચાહકો અનુષ્કા શર્માની ડ્રેસિંગ સેન્સના પણ દીવાના છે. અવારનવાર અનુષ્કા શર્મા ચાહકોની સાથે પોતાની તસ્વીરો શેર કરી ચાહકોના […]

Continue Reading

ચિદંબરમને જામીનઃ “વિશ્વાસ છે કે નિષ્પક્ષ સુનવણીમાં નિર્દોષ સાબિત થશે”- રાહુલ ગાંધી

સુપ્રીમ કોર્ટે આઇએનએક્સ મીડિયા મની લૉન્ડ્રિંગ મામલે તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાં મંત્રી પી ચિદંબરમને જામીન આપવામાં આવી છે. કૉંગ્રેસે આને મોટી જીત જણાવી છે અને કહ્યું કે ચિદંબરમ નિર્દોષ સાબિત થશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, “પી ચિદંબરમની 106 દિવસની કેદ પ્રતિશોધપૂર્ણ હતી અને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે નિષ્પક્ષ સુનવણીમાં નિર્દોષ […]

Continue Reading

હૈદરાબાદ રેપ કેસ: આરોપીઓને જલ્દી સજા કરવા ફાસ્ટ્રેક કોર્ટને મળી મંજુરી

હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર પર બળાત્કાર થયા બાદ બર્બરિક હત્યાના કેસ સામે આવ્યા છે, તેણે દેશભરના લોકોને હચમચાવી નાખ્યો છે. આ ગંભીર મામલે દેશભરમાં દેખાવો યોજવામાં આવી રહ્યા છે. સાથે જ આરોપીઓને કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, લોકો એમ પણ કહે છે કે આ કેસની વહેલી તકે સુનાવણી થવી જોઈએ, […]

Continue Reading

2000 રૂપિયાની નોટને બંધ કરવા પર સરકારે આપ્યો આ જવાબ

સરકારનો 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો કોઈ પ્લાન નથી. નાણાકીય અને કોર્પોરેટ મામલાના રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સરકારની હાલમાં 2000 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે, તેમને પુછવામાં આવ્યું હતું કે, શું સરકાર તબક્કાવાર રીતે 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે, અનુરાગ […]

Continue Reading

ટીવીમાં એકદમ સાદી દેખાતી અભિનેત્રીએ સૌને ચોંકાવ્યાં, લાલ બિકીનીમાં હોટ PHOTOS વાયરલ

અભિનેત્રી ભૂમિકા ગુરંગ આ દિવસોમાં સીરિયલ નિમકી મુખિયાની નવી સિરીઝ નિમકી વિધાયકમાં મુખિયાનો કિરદાર નિભાવી રહી છે. ટીવીની સ્ક્રીન પર તેનો લૂક એકદમ સાદો છે પરંતુ અસલ જીવનમાં તે ભલભલી હોટ અભિનેત્રીઓને હોટનેસની બાબતમાં માત આપે એવી છે. હાલમાં તે વેકેશન એન્જોય કરી રહી છે. અને ત્યાનાં કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં […]

Continue Reading