પાકિસ્તાનને સેમિફાઇનલમાં ન પહોંચવા દેવા ભારત આગામી મૅચ હારશે

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી બસીત અલીએ પાકિસ્તાનની ટીવી ચેનલ ‘એઆરવાય’ ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે ભારત વર્લ્ડ કપની આગામી મૅચમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણીજોઈને હારશે. અલીએ કહ્યું, “ભારત અત્યાર સુધી પાંચ મૅચ રમ્યું છે અને તે ક્યારેય નહીં ઇચ્છે કે પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે.” અલીએ એવું પણ કહ્યું કે અફઘાનિસ્તાન સામે શ્રીલંકા અને બાંગ્લાદેશ […]

Continue Reading

એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બની ધમકી મળતાં લંડનમાં ઇમર્જન્સી લેન્ડિંગ

એર ઇન્ડિયાના એક વિમાનમાં બોમ્બ મૂકાયો હોવાની ધમકી મળતાં તેને લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટમાં ફરજીયાત ઉતારવાની ફરજ પડી હતી.વિમાન ૧૯૧ મુંબઇથી અમેરિકાના નેવાર્કની ફલાઇટ પર હતો ત્યારે સુચના મળી હતી કે વિમાનમાં બોમ્બ મૂકાયો છે. આ ખબર મળતાં જ અમેરિકા તરફ આગળ વધી રહેલા વિમાનને પરત લંડન લાવવામાં આવ્યું હતું જ્યાં તેની સંપૂર્ણ ચકાસણી પછી રવાના […]

Continue Reading

મલાયકા અરોરાએ પહેલીવાર અર્જુન કપૂર સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મુકી

મલાયકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધોની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. હાલમાં તેણે પ્રથમ વખત અર્જુન સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મુકી છે. બન્ને જણા જાહેરમાં વારંવાર સાથે દેખાતા હતા પણ એકબીજા સાથેના સંબંધોનો નહોતો સ્વીકાર કરતા કે નહોતા નકારતા. હવે મલયકાએ પ્રથમ વખત અર્જુન સાથેની તસવીર સોશિયલ મીડિયા પર મુકી છે. હવે […]

Continue Reading

જાપાનમાં મળ્યા PM મોદી – ડોનાલ્ડ ટ્રમ્પસ

જાપાનના શહેર ઓસાકામાં જી-20 બેઠક ચાલી રહી છે. શુક્રવારે સવારે અમેરિકા-જાપાન-ભારતના નેતાઓની ત્રિપક્ષીય બેઠક શરૂ થઈ હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની પીએમ શિન્જો આબે ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં અનેક મહત્વપુર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ઈરાનના મુદ્દે પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, અમારી પાસે બહુ […]

Continue Reading

ચોમાસુ / વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

ચોમાસાએ ગતિ પકડવાની સાથે આજે ફરી એક વાર મેઘરાજાનુ આગમન થયુ છે. ભારે પવન સાથે ઝરમર ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણાં ઠંડર પ્રસરી છે. વરસાદને લઇને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ પ્રિમોન્સૂનની એક્ટિવિટી જોવા મળશે. તો મધ્ય […]

Continue Reading

મોદી સરકાર બંધ કરવા જઈ રહી છે આ 19 સરકારી કંપનીઓ

મોદી સરકારની તરફથી એચએમટી, હિન્દુસ્તાન કેબલ્સ અને ઇન્ડિયન ડ્રગ્સ જેવી 15 જાહેર ક્ષેત્રની કંપનીઓને બંધ કરવાની મંજૂરી આપી છે. આ બધી કંપનીઓ ખોટમાં કામ કરી રહી છે. કોંગ્રેસના લોકસભાના સાંસદ એડવોકેટ પ્રકાશના પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. હકીકતમાં લોકસભા કૉંગ્રેસના સાંસદ એડવોકેટ પ્રકાશએ ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો મંત્રાલયની જાહેર ક્ષેત્રની […]

Continue Reading

દેશમાં સૌથી વધુ ગુજરાતમાંથી સતત ઝડપાઈ રહી છે પ્રતિબંધિત અને ફેક ચલણી નોટો

૨૦૧૬ની ૮મી નવેમ્બરે પીએમ મોદીએ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટો પર પ્રતિબંધ મુકી નોટબંધીની જાહેરાત કર્યા બાજ પણ ગુજરાતમાંથી સતત પ્રતિબંધિત અને ફેક ચલણી નોટો ઝડપાઈ રહી છે. નેશનલ રેકોર્ડ ક્રાઈમ બ્યૂરો મુજબ, ગુજરાતમાં ૧૮ જૂન ૨૦૧૯ સુધીમાં રૂ.૫૦૦ની ૧,૨૬૭ નોટ અને રૂ.૧૦૦૦ની ૧,૧૧૫ નોટો ઝડપાઈ છે. આમ પ્રતિબંધિત નોટો ઝડપાવા મામલે ગુજરાત […]

Continue Reading

સૈફ અલી ખાન ભારતીય ડિપ્લોમેટનું પાત્ર ભજવશે

બે-ત્રણ મહિના પહેલા એવા સમચાાર હતા કે, ફિલ્મમેકર સમીર દીક્ષિત, જતીશ વર્મા અને ગીરિશ જોહર દિલ્હીની એક યુવતી પર ફિલ્મ બનાવી રહ્યા છે. દિલ્હીની ઉઝમા અહમદ પાકિસ્તાનના ટેક્ષી ડ્રાઇવર તાહિર અલીના પ્રેમમાં પડી હતી. તેમનો પ્રેમ મલેશિયાની ટુર દરમિયાન પાંગર્યો હતો. ઉઝમા અહમદ ટેક્ષી ડ્રાઇવરના શહેરમાં તેની સાથે પાછી ફરી ત્યારે તેને તેના પ્રેમી વિશે […]

Continue Reading

અમેરિકાને ઇરાન સામે લડવું નથી : ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આજે કહ્યું હતું કે અમે ઇરાન સામે યુધ્ધ કરવા ઇચ્છતા નથી, પરંતુ જો યુધ્ધ કરવું જ પડે તો અમેરિકાની તાકાતની આગળ ઇરાન લાંબું નહીં ટકી શકે. એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અમેરિકન પ્રમુખને ઇરાન સાથે યુધ્ધ કરવું પડશે કે કેમ તે અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે આ મુજબ જવાબ આપ્યો હતો. હું […]

Continue Reading

ગુજરાતની સૌથી લાંબી રથયાત્રાનું આ વર્ષ પણ યથાવત્

અષાઢી બીજે ગાંધીનગરમાં ૩૫મી રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે તેની અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાથી-ઘોડા-પાલખી સાથે ભગવાન નગરની ચર્યાએ નીકળવાના છે ત્યારે આબુ રોડથી હાથીને પણ ગાંધીનગર લાવવામાં આવશે. ત્યારે રાજ્યની સૌથી લાંબી ૩૧ કિલોમીટર લાંબી રથયાત્રાનો રૂટ આ વખતે પણ યથાવત રાખવામાં આવ્યો છે. સાથે સાથે ભગવાનના મોસાળ […]

Continue Reading