ભાજપના પગલે ચાલી મમતાની તૃણમૂલ કોંગ્રેસ, જયશ્રી રામ સામે હર હર મહાદેવ

ભાજપના શ્રી રામના ઉચ્ચારોથી ભડકતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને તેમનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ જાણ્યે અજાણ્યે હવે ભાજપના રસ્તે ચાલી રહ્યો જણાય છે. ભાજપના શ્રી રામ સામે ટીએમસીએ હવે હર હર મહાદેવના સૂત્રને અપનાવ્યું હોય એવું લાગે છે. હુગલી વિસ્તારમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ગઇ કાલે એક નવું શિવાલય શરૂ થયું હતું જેમાં […]

Continue Reading

વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ બે સ્થળોએ આભ ફાટ્યું, 6 કલાકમાં 6 ઇંચ વરસાદ

ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખૂબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને 4 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે. બંગાળની ખાડીના વાયા ઓરિસ્સા અને ઝારખંડ ગુજરાત તરફ ફંટાયેલા લો પ્રેશરને પગલે આજે […]

Continue Reading

બિલાવલ ભુટ્ટોએ કહ્યું- પહેલા આપણે શ્રીનગર લેવાની વાત કરતા હતાં, હવે મુઝફ્ફરાબાદ બચાવવાના ફાંફાં

પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (PPP)ના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંગળવારે કાશ્મીર મામલા પર ઈમરાન ખાનને અસફળ ગણાવ્યા હતા. બિલાવલે મીડિયા સામે કહ્યું- પહેલા આપણે ભારતથી શ્રીનગર છિનવી લેવાની વાત કરતા હતાં, પણ હવે હાલત એવી થઇ ગઇ છે કે આપણને મુઝફ્ફરાબાદ બચાવવાના ફાંફાં થઇ ગયા છે. બિલાવલે ફરી ઈમરાન ખાન અને આર્મી પર ટોણો માર્યો. કહ્યું- […]

Continue Reading

મારૂતિ સુઝુકીએ 3,000 હંગામી કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યાં, છેલ્લા 9 મહિનાથી ઓટો સેલ્સમાં ઘટાડો

મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના ચેરમેન આર સી ભાર્ગવે મંગળવારે જણાવ્યું હતું કે કંપનીએ 3,000 જેટલા હંગામી કર્મચારીઓના કોન્ટ્રાક્ટ્સને રિન્યુ કર્યા નથી. ભાર્ગવે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે હાલ કંપનીએ બજારમાં માંગ ઘટવાને કારણે આ નિર્ણય કર્યો છે. શેરહોલ્ડર્સને કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગમાં ભાર્ગવે જણાવ્યું હતું કે સેફટી નોર્મ્સ અને ટેક્સ વધવાને કારણે કારની કિંમત […]

Continue Reading

છોટાઉદેપુરના ક્વાંટ અને પાવીજેતપુરમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ, હજુ ત્રણ દિવસ ગુજરાતને ધમરોળશે

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં મોડીરાતથી અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારે 6થી 10 સુધીમાં છોટાઉદેપુરના ક્વાંટ અને પાવીજેતપુરમાં 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતના 51 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ: અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. […]

Continue Reading

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, કોઝવેમાં કાર તણાઈ, સ્થાનિકોએ 4 લોકોને રેસ્ક્યુ કર્યા

કવાંટ, છોટાઉદેપુર, પાવી જેતપુર અને સંખેડા પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે છોટાઉદેપુર પંથક નદી-નાળાઓ છલકાઇ ગયા છે, ત્યારે નસવાડી નજીક આવેલા ગઢબોરીયાદ-કાધા લો લેવલ કોઝવે પર એક કાર 100 મીટર સુધી તણાઇ હતી. જોકે સ્થાનિક લોકોએ તણાઇ રહેલી કારમાંથી 4 લોકો બચાવી લીધા હતા. કાર ચાલક ગભરાઇ ગયો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના […]

Continue Reading

પૂર્વ મંત્રી અરુણ જેટલી પંચતત્વમાં વિલીન, પુત્ર રોહને આપી મુખાગ્નિ

ભાજપના નેતા અને પૂર્વ મંત્રી અરુણ જેટલીનું ગઈકાલે લાંબી બીમારી બાદ દુ:ખદ નિધન થયું હતું. ત્યારબાદ રવિવારે સાંજે રાજકીય સમ્માન સાથે અરૂણ જેટલીને વિદાય આપવામાં આવી હતી. તેમના પુત્ર રોહને હિન્દુ વિધિ મુજબ પિતાના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી હતી. જેટલીના અંતિમસંસ્કાર પૂર્વે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકાએક ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. રવિવારે […]

Continue Reading

J&K: અનંતનાગમાં પથ્થરમારો થતા સ્થાનીક ટ્રક ડ્રાઈવરનું મોત

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રવિવારે સાંજે દેખાવકારો દ્વારા પથ્થરમારો કરવામાં આવેલો. આ પથ્થરમારામાં કાશ્મીરના એક ટ્રક ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. પોલીસે જણાવ્યું કે નૂર મોહમ્મદ (42) જિલ્લાના જરાદીપુરા ઉરાનહાલ વિસ્તારનો રહેવાસી હતો આ દુર્ઘટના સમયે તે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન જ દેખાવકારોએ તેની ટ્રકને જવાનોનું વાહન સમજીને ટ્રક પર પત્થરમારો શરૂ […]

Continue Reading

G-7નું પાક્કું સભ્ય નથી છતાંય વિશ્વભરમાં વાગ્યો મોદીના નામનો ડંકો, તસવીરો કહી દેશે ઘણું બધું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે અત્યારે ફ્રાન્સમાં છે. ત્રણ દેશોની મુલાકાત પર નીકળેલા વડાપ્રધાનનો આ આખરી પડાવ છે. સોમવારના રોજ એટલે કે આજે યોજાનારી આ મુલાકાતોની વચ્ચે વડાપ્રધાનનું શેડ્યુલ ખૂબ જ ટાઇટ છે. રવિવાર સાંજે વડાપ્રધાન ત્યાં પહોંચ્યા તો કેટલાંય દેશોના પ્રમુખો તેનું જોરદાર સ્વાગત કર્યું. જે ગ્રૂપનું ભારત પાક્કું મેમ્બર નથી, […]

Continue Reading

બુમરાહે કર્યા ગુમરાહ, 8 ઓવર, 7 રન, 5 વિકેટ, વિન્ડીઝને આવી રીતે ચટાડી દીધી ધૂળ

અજિંક્ય રહાણેની સદી બાદ જસપ્રીત બુમરાહે સ્વિંહ બોલિંગે ભારતને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં 318 રનથી જીત અપાવી. રવિવારે મેચના ચોથા દિવસે વેસ્ટ ઇન્ડીઝની આખી ટીમ 100 રનો પર આઉટ થઇ ગઇ. આ વિદેશ મેદાન પર ભારતની સૌથી મોટી જીત છે. આ પહેલા તેને 2017માં શ્રીલંકાને 304 રનથી હરાવ્યા હતા. તેની સાથે જ ભારતે […]

Continue Reading