વિમાન મુસાફરી મોંઘી, 37000 રૂપિયાની ટિકિટ 2 લાખમાં વેચી રહ્યા છે

આર્થિક સંકટથી પસાર થઇ રહેલી જેટ એરવેઝ વિમાનો કેન્સલ થવાને કારણે હવાઈ મુસાફરી પર ઘણી અસર પડી છે. જેટ એરવેઝ વિમાનો કેન્સલ થવાને કારણે બીજી એરલાઈન્સ કંપનીઓએ ભાડા વધારી દીધા છે. વિમાન મુસાફરીની ટિકિટનો ભાવ સાતમા આસમાને છે. જે ટિકિટ પહેલા 37000 રૂપિયામાં મળતી હતી, હવે તેના માટે 2 લાખ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. […]

Continue Reading

તોફાનના તાંડવ બાદ હવે સતાવશે ગરમી, પારો પહોંચશે 40ને પાર

મંગળવારે દેશના ચાર રાજ્યોમાં વાવાઝોડાએ ઘણા ઉત્પાત મચાવ્યો છે જેમાં 60 લોકોના મોત નીપજ્યા છે. વળી, 1 ડઝનથી વધુ લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. પાક અને સંપત્તિને પણ ઘણુ નુકશાન થયુ છે. કમોસમી વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. વળી, હવે હવામાન વિભાગે માહિતી આપી છે કે તોફાન હવે લોકોને હેરાન નહિ કરે પરંતુ […]

Continue Reading

24 જુલાઈ-2020થી શરૂ થશે ટોકિયો ઓલિમ્પિકઃ 17 દિવસ ચાલશે રમતોત્સવ

આગામી વર્ષે જાપાનની રાજધાની ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિક રમતોત્સવનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઓલિમ્પિકની વેબસાઇટ પર આ અંગેની જાણકારી આપવામાં આવી છે. ટોકિયો ઓલિમ્પિકની શરૂઆત ૨૪ જુલાઈથી થઈ રહી છે. આ રમતોત્સવ તા. ૯ ઓગસ્ટ સુધી ચાલશે. ઓલિમ્પિક માટે ૩૩ રમતોમાં ૩૩૯ સ્પર્ધાનું આયોજન થશે. ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહના બે દિવસ પહેલાં જ મહિલા ફૂટબોલના […]

Continue Reading

પ્રચાર પ્રતિબંધ હટતા જ માયાવતી EC પર વરસ્યા, કહ્યું- BJP પર આટલી કૃપા રાખશો તો નિષ્પક્ષ ચૂંટણી અશક્ય

બસપા પ્રમુખ માયાવતીએ ગુરુવારે ચૂંટણી પંચને આડેહાથે લેતા ટ્વીટ કરીને કહ્યું કે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પ્રતિબંધ હોવા છતા મંદિરમાં ફરી રહ્યા છે અને ચૂંટણી પ્રચારનો લાભ લઈ રહ્યા છે. પંચની આદિત્યનાથ પર આટલી કૃપા કેમ? માયાવતીએ કહ્યું કે, ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો હોવા છતા સીએમ યોગી શહેર શહેર ફરીને મંદિરોમાં જઈને દલિતોના ઘરે જમવાનો […]

Continue Reading

છત્તીસગઢ : બીજેપી MLAની હત્યા કરનાર બે નક્સલીઓને ઠાર મરાયા

છત્તીસગના દંતેવાડામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ગુરુવારે સવારે થયેલી અથડામણમાં જેના માથે રૂ. 5 લાખનું ઇનામ હતું તે નક્સલી કમાન્ડર વર્ગીસ ઠાર મરાયો છે. બીજેપીના ધારાસભ્ય ભીમા મંડાવીની હત્યા માટે વર્ગીસે (લેન્ડમાઇન)સુરંગ ગોઠવી હતી. ડીજી એન્ટી નક્સલ ઓપરેશન ગિરિધારી નાયકે ન્યૂઝ18ને જણાવ્યું કે દંતેવાડા જિલ્લાના કુઆકોન્ડા જંગલમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ […]

Continue Reading

નવી BJP સરકાર તમામ ખેડૂતોને રૂ 6,000ની સહાય કરશે : અમરેલીમાં પીએમ મોદી

લોકસભાની ચૂંટણીનો પારો ચઢી રહ્યો છે. હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની નજર ગુજરાત પર છે. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ ગઈકાલે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં સભા સંબોધી હતી. આજે સવારે અમદાવાદથી વાયુસેનાના વિમાનમાં નીકળી વડાપ્રધાન મોદી ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી તેઓ વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે […]

Continue Reading

ઓડિશામાં પીએમના કાફલાની તપાસ કરવાનો આદેશ કરનાર IAS સસ્પેન્ડ કરી દેવાયો

ઓડિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાની તપાસ કરવાનો પ્રયાસ કરનાર આઇએએસ ઓફિસરને ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી દીધાં છે. આ મામલામાં વડાપ્રધાન કાર્યાલયે દખલ કરી હતી જે બાદ ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી. વડા પ્રધાનના ચોપરમાંથી એક બ્લેક બોક્સની ચર્ચા બાદ ઓડિશામાં IAS અધિકારીએ તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલામાં પીએમઓએ હસ્તક્ષેપ કરતાં આખરે ચૂંટણીપંચે આ […]

Continue Reading

SBI એ ગ્રાહકોને આપી બંપર ઓફર, ઘર ખરીદવા પર મળશે 2.67 લાખ રૂપિયાની છૂટ

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકો ઓફ ઇન્ડીયા (એસબીઆઇ)એ ઘર ખરીદવા માટે બંપર ઓફર રજૂ કરી છે. જો તમે પહેલીવાર ઘર ખરીદવા જઇ રહ્યા છો તો એસબીઆર હોમ લોન પર 2.67 લાખની છૂટ આપશે. આ છૂટ સબસિડીના રૂપમાં આપવામાં આવશે. એસબીઆઇએ તેના માટે ‘અપને સપનો કા ઘર હો શકતા હૈ’ ટેગલાઇન પણ આપી છે. આ […]

Continue Reading

પ.બંગાળના રાયગંજમાં હિંસા, પોલીસે કર્યો ટીયરગેસના સેલ છોડ્યા, લાઠીચાર્જ કર્યો

લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે 18 એપ્રિલના રોજ યોજાયું છે. નિર્ધારિત સમય મુજબ મતદાન શરૂ થઈ ગયું છે. દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ […]

Continue Reading

પાર્ટીમાં પાગલોનું મહત્વ વધી રહ્યું છે: પ્રિયંકા ચતુર્વેદી

ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરનારી કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ બુધવારે પોતાની જ પાર્ટી પર આક્ષેપ કર્યો છે કે પક્ષમાં એવા પાગલોનું મહત્વ વધી રહ્યું છે જે મહિલાઓ સાથે ખરાબ વર્તન કરે છે. પ્રિયંકાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, એ જોઇને અત્યંત દુ:ખ થાય છે કે જે લોકો મહેનત કરીને પોતાનું સ્થાન બનાવી રહ્યા છે […]

Continue Reading