ટીક ટોકથી મોતનો પ્રથમ બનાવ : વીડિયો બનાવતાં સમયે છૂટેલી ગોળી કાળ બની ગઈ

તાજેતરના દિવસોમાં ટિક ટોક એપ સમાચારમાં છે. જ્યારે આ એપ ઘણી વિવાદાસ્પદ કારણોસર ચર્ચામાં રહી છે. ત્યારે દિલ્હીમાં શનિવારની રાત્રે ત્રણ મિત્રો ઈન્ડીયા ગેટની મુલાકાત લેવા ગયા હતા. જેમનું નામ સલમાન, સોહેલ અને આમિર હતા. તેઓ ઈન્ડીયા ગેટની મુલાકાત કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે પાછા ફરતી વખતે સલમાન કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. ત્યારે […]

Continue Reading

‘ચોકીદાર ચોર’ મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની બરાબર ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટ દ્વારા નવા દસ્તાવેજોના આધારે રાફેલ ડીલ પર પુર્નવિચારની અરજી સ્વીકારી લેવાયા બાદ તે બાબતને ‘ચોકીદાર ચોર હૈ’ તરીકે રજુ કરવા બદલ રાહુલ ગાંધી મુશ્કેલીમાં મૂકાયા છે. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોર્ટના અનાદરની અરજી દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને 22 એપ્રિલ સુધીમાં જવાબ […]

Continue Reading

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, CM યોગી 72 કલાક અને માયાવતી 48 કલાક સુધી નહીં કરી શકે પ્રચાર

લોકસભા ચૂંટણી 2019 હેઠળ પ્રચંડ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. જો કે નેતાઓના સતત વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. આવા જ એક મામલે ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે બસપા પ્રમુખ માયાવતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ બંને નેતાઓ પર ચૂંટણીની આદર્શ આચારસંહિતાના ભંગનો […]

Continue Reading

આઈપીસી વિશ્વ કપ-2019 માટે અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ આજે ભારતીય ટીમની જાહેરાત કરી

વિશ્વ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ ત્રણ ફાસ્ટ બોલર, ત્રણ સ્પિનર અને બે ઓલરાઉન્ડર સાથે આ વિશ્વકપમાં જવાની છે. ભારતીય ટીમમાં રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ટીમમાં 7 ખેલાડીઓ એવા છે જે આ પહેલા વિશ્વ કપમાં રમી ચુક્યા છે. તો 8 ખેલાડીઓ પ્રથમ વખત […]

Continue Reading

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા-બહેનનો કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ

લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાંથી જ રાજકીય પ્રવેશ અને પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો હતો. ભાજપે કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા સહિતને કોંગ્રેસના પંજામાંથી ખેંચી ભાજપમાં લીધા છે, તો સામે કોંગ્રેસે પાસના હાર્દિક પટેલને કોંગ્રેસમાં પ્રવેશ આપ્યો છે. હવે જામનગરના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નયના બા જાડેજા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. […]

Continue Reading

મોદીજી જ્યારે પાયજામો-પેન્ટ પહેરવાનું શીખ્યા નહતા ત્યારે નહેરુજી-ઇન્દિરાજીએ સેના બનાવી હતી: કમલનાથ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કરતા વિવાદ સર્જાય તેવું નિવેદન આપ્યું છે. રવિવારે ચૂંટણી સભાને સંબોધતા કમલનાથે ટિપ્પણી કરી હતી કે, જ્યારે તેઓ (પીએમ મોદી) પાયજામો કે પેન્ટ પહેરવાનું શીખ્યા ન હતા ત્યારે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીએ આ દેશની ફૌજ, એરફોર્સ અને નેવીની રચના […]

Continue Reading

પાકિસ્તાન જાણે છે કે ત્રીજી ભૂલ કરીશું તો આવી બનશે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણીલક્ષી રેલીને સંબોધતા પાકિસ્તાનને ફરી અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે હુંકાર કર્યો કે હવે પેલી બાજુના લોકોને ખબર પડી ગઇ છે કે ત્રીજી ભૂલ કરીશું તો આવી બનશે. આની સાથે રેલીમાં તેમણે કોંગ્રેસ-બીએસપી-સપા પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનની શરૂઆત ‘જય ભીમ’ના નારાથી કરતાં મોદીએ ઉમેર્યું હતું કે ‘દુનિયામાં […]

Continue Reading

અલ્પેશે જાહેરાત બાદ ચોથા દિવસે રાજીનામું મોકલ્યું, ચૂંટણી પછી ભાજપમાં

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગત 10મીએ રાજીનામું કોંગ્રેસને મોકલી આપ્યું હોવાનું સુત્રોનું કહેવું છે. બીજી બાજું લોકસભાની ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી અલ્પેશ ભાજપમાં જોડાશે નહીં. જેની પાછળનું ગણિત એવું છે કે,અલ્પેશ ઠાકોરને લેવામાં આવે તો પાટીદાર સમાજમાં નારાજગી ફેલાઇ શકે તેવો ડર ભાજપના નેતાઓને છે, આથી લોકસભાની ચૂંટણી પછી અલ્પેશ ઠાકોર ભાજપમાં પ્રવેશ […]

Continue Reading

મોદીને વોટ આપવા છોડી દીધી લાખોના પગારની નોકરી, ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યો આ વ્યક્તિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેટલાએ પ્રશંસક છે, પરંતુ એક પ્રશંસક એવો પણ છે, જેણે વોટ આપવા માટે ઓસ્ટ્રેલિયામાં સારી એવી નોકરી છોડી દીધી. આ વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતો હતો અને વોટિંગ કરવા જવા માટે રજા ન મળી તો તેણે નોકરી છોડી વોટ આપવાનું ઉચ્ચીત સમજ્યું. જીહાં, કર્ણાટકના રહેવાસી સુધીન્દ્ર હેબ્બાર નામના આ વ્યક્તિએ એટલા માટે નોકરી […]

Continue Reading

દક્ષિણ ગુજરાતનાં વાતાવરણમાં અચાનક પલટો,વલસાડ-વાપીમાં કમોસમી ઝાપટા

વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાકન પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો છે. વાપીમાં મોડી સાંજે ધીમી ધારે વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે પવન સાથે વરસાદ થતા લોકોને ગરમીમાં થોડીક રાહત થઈ છે. વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો છે. જો કે આ વરસાદથી ખેડૂતોનાં પાકને નુકશાન જવાની ભિતી સેવાઇ રહિ […]

Continue Reading