કોંગ્રેસે દિલ્હી વિધાનસભા માટેના ચૂંટણી ઢંઢેરામાં 300 યુનિટ મફત વીજળીનું વચન આપ્યું

કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. રવિવારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરાને જાહેર કરતા દિલ્હીવાસીઓને વચન આપ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવામાં આવશે. તેમજ 20 હજાર લિટરથી ઓછા પાણીના વપરાશ પર પ્રતિ લિટરે 30 પૈસા કેશબેક […]

Continue Reading

ભારતે ચીની નાગરિકો અને વિદેશીઓ માટે E-Visa સુવિધા અમર્યાદિત સમય માટે બંધ કરી

ચીનના વુહાન શહેરથી શરુ થયેલા ખતરનાક કોરોનાવાયરસ હવે વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે. જેને જોતા ભારતે ચીની નાગરિકો અને ચીનમાં રહેતા વિદેશીઓ માટે ઇ-વિઝા સુવિધા અમર્યાદિત સમય માટે બંધ કરી દીધી છે.  નોંધનીય છે રે ભારતીય યાત્રીઓના બીજા જથ્થાને લઇને એર ઇન્ડિયાનું ખાસ વિમાન રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ ફ્લાઇટમાં […]

Continue Reading

45 બોલમાં 48 રનની જરૂર હતી, 7 વિકેટ હાથમાં હતી તેમ છતાં ન્યૂઝીલેન્ડ 7 રને હાર્યું, ભારતે 5-0થી વ્હાઇટવોશ કર્યો

ભારતે માઉન્ટ મૉનગાનુઈ ખાતેની અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી 5-0થી સીરિઝ પોતાના નામે કરી છે. આ સાથે ભારત 5 T-20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરનાર પહેલો દેશ બન્યો છે. 164 રનનો પીછો કરતા કિવિઝ 20 ઓવરમાં 9 વિકેટે 156 રન કરી શક્યું હતું. રોસ ટેલર(53) અને ટિમ સેઈફર્ટે(50) ફિફટી મારી હતી, જોકે તેમનો પ્રયાસ ફિનિશિંગ […]

Continue Reading

ચીનના એક શહેરમાં હવે બર્ડ ફ્લૂનો આતંક, અત્યંત ચેપી H5N1 વાયરસના લીધે 4500 મરઘાંના મોત

લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ચીનમાં હવે બર્ડ ફ્લૂનો કહેર શરૂ થયો છે. એક ફાર્મમાં H5N1 વાયરસના લીધે 4500 મરઘાં મોતને ભેટ્યા છે. આ ચેપ શાઓયાંગ શહેરના એક ફાર્મમાં જોવા મળ્યો છે. એજન્સીના રિપોર્ટ પ્રમાણે ચીનના પ્રશાસને 17828 મરઘાઓને મૃત કર્યા છે. ફાર્મને સીલ કરવામાં આવ્યું છે તેમજ આસપાસમાં સ્ટરલાઇઝેશન(જીવાણુનાશન) કરવામાં આવ્યું છે જેથી ચેપ આગળ ન […]

Continue Reading

દોષિતોની ફાંસીમાં વિલંબ ન થાય, તેલંગાણામાં રેપના આરોપીઓના એન્કાઉન્ટરની ઉજવણી પોલીસ માટે નહીં, ન્યાય માટે હતી: કેન્દ્ર

કેન્દ્ર સરકારે પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા નિર્ભયાના દોષીતોની ફાંસી પર આગામી આદેશ સુધી સ્ટે આપવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટમાં રવિવારે આ મામલે વિશેષ સુનાવણી થઇ. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુંકે દોષી પવન જાણી જોઇને દયા અરજી દાખલ નથી કરી રહ્યો. આ કાયદેસર આદેશને કુંઠિત કરવાનો મનસૂબો છે. શનિવારે હાઈકોર્ટે આ મામલે ચાર […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનો વિજય: યુરોપિયન યુનિયનમાં CAA વિરૂદ્ધ મતદાન નહીં થાય

નાગરિકતા અંગેના નવા કાયદાના મુદ્દે ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક ઝળહળતી સફળતા મેળવી હતી. યૂરોપિયન યુનિયનમાં આ કાયદા વિરુ્દ્ધ રજૂ થયેલા પ્રસ્તાવ પર મતદાન નહીં થાય. યૂરોપિયન યુનિયને ગયા સપ્તાહની આખરે ભારતમાં ઘડાયેલા આ કાયદાની ટીકા કરી હતી અને એને ભેદભાવયુક્ત ગણાવ્યો હતો. યૂરોપિયન યુનિયનના આ દોઢ ડહાપણનો ભારતે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ભારતે કહ્યું હતું […]

Continue Reading

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે : CM રૂપાણી

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૨૪-૨૬ ફેબ્રુઆરીમાં ગુજરાતના મહેમાન બનશે એ નિશ્ચિત બન્યું છે. પ્રેસિડેન્ટ તેમના ત્રણ દિવસ ભારતના પ્રવાસે આવી રહ્યા છે તેનો પ્રારંભ વિશ્વ વિભૂતિઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ એવા ગુજરાતથી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતે અમેરિકી પ્રમુખના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને એમાંય પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઐતિહાસિક […]

Continue Reading

ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 170ના મોત, 24 ક્લાકમાં 1700 કેસ નોંધાયા

ચીનમાં કોરોના વાયરસને કારણે 170 લોકોના મોત થઈ ગયા છે. વીતેલા 24 ક્લાકમાં કોરોના વાયરસથી 38 લોકોના મોત થયા છે અને 1700 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના વધતા પ્રભાવને જોઈને વિશ્વ આરોગ્યા સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ જણાવ્યું છે કે, તેઓ ગુરુવારે બીજી ઈમરજન્સી બેઠક બોલાવશે. જેમાં ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. ડબ્લ્યુએચઓના […]

Continue Reading

સોનાના ભાવ આસમાને પહોંચતા ભારતમાં માગમાં ઘટાડો થયો : WGC

ભારત સોનાના વપરાશ કાર દેશોમાં ચીન પછી બીજો સૌથી મોટો દેશ છે. ભારતમાં સોનામાં રોકાણનો દર ઊંચો છે. 2019માં સોનાની કિંમત સતત વધવાથી તેના ભાવ આસમાને પોહંચ્યા હતા. પરિણામે દેશમાં સોનાની માગમાં ઘટાડો નોંધાયો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું છે. 2019ના કેલેન્ડર વર્ષમાં ભારતમાં સોનાની માગ નવ ટકા ઘટીને 690.4 ટન રહી હતી. જો કે […]

Continue Reading

ચીનથી વડોદરા પરત આવેલા 3 યુવાનોનું સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું, યુવાને કહ્યું: ‘ચીનમાં જીવવુ મુશ્કેલ છે’

કોરોના વાઈરસના હાહાકારને કારણે કંપનીના કામથી ચીન ગયેલા 2 યુવાનો સહિત 3 લોકો આજે સવારે વડોદરા પરત ફર્યા હતા. તેઓ મુંબઇ એરપોર્ટથી બાય રોડ વડોદરા આવ્યા હતા અને ત્યાંથી તેઓ સીધા સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવ્યું હતું. જોકે તેઓમાં કોરોના વાઈરસના કોઇ લક્ષણો જણાયા ન હતા. જેથી તેઓને ઘરે જવા […]

Continue Reading