અનુરાધા પૌડવાલને માતા ગણાવી 45 વર્ષીય મહિલાએ કોર્ટમાં 50 કરોડનું વળતર માંગ્યુ
કેરળના તિરવનંતપુરમમાં રહેતી એક 45 વર્ષીય મહિલા કરમાલા મોડેક્સે બોલીવૂડની દિગ્ગજ ગાયિકા અનુરાધા પૌડવાલ પોતાની માતા હોવાનો દાવો કર્યો છે. તેમણે જીલ્લા ફેમિલી કોર્ટમાં 67 વર્ષીય ગાયિકા વિરુદ્ધ કેસ કરીને 50 કરોડ રુપિયાનું વળતર માંગ્યુ છે. મહિલાની અરજી મુજબ, જ્યારે તે માત્ર ચાર દિવસની હતી ત્યારે ગાયિકાએ તેને પાલક માતા-પિતાને સોંપી દીધી હતી. તેના મુજબ […]
Continue Reading
