ગુજરાત સરકારે નવા ટ્રાફિક નિયમો જાહેર કર્યા, ગુજરાતીઓને રાહત, દંડની રકમમાં ઘટાડો કર્યો

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. આ મામલે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે […]

Continue Reading

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે વિક્રમનાથે શપથ લીધા

ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટીસ તરીકે જસ્ટીસ વિક્રમનાથે શપથ લીધા છે. ગાંધીનગરના રાજભવન ખાતે શપથવિધિ સમારોહ દરમિયાન હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના જજ પણ હાજર રહ્યા હતા. જસ્ટીસ વિક્રમ નાથે 1986માં કાયદાની ડિગ્રી મેળવી હતી અને 1987માં અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી હતી. તેઓની 2004માં અલ્હાબાદ HCના અધિક ન્યાયધીશ તરીકે નિમણૂંક થઈ હતી. 2006માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટના […]

Continue Reading

બે દિવસ હજુ ભારે, 24 જિલ્લામાં સિઝનનો 100 % વરસાદ, વલસાડ જિલ્લામાં 108 ઈંચ તો બનાસકાંઠામાં 22 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 15 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 216 તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 37 ઈંચ વરસાદ સાથે સિઝનનો 114 ટકા વરસાદ થઈ ગયો છે. આ સાથે જ 2017નો રેકોર્ડ તૂટી ગયો છે. 2017માં સિઝનનો કુલ 112 ટકા વરસાદ પડ્યો હતો. […]

Continue Reading

ગુજરાતમાં જૈશના 50 આતંકવાદી ઘૂસવાની બાતમીથી ફફડાટ : એલર્ટ જારી

કાશ્મીર સરહદે ભારે સુરક્ષા હોવાથી આતંકીઓ સમુદ્રી માર્ગેથી ઘૂસણખોરીની ફિરાકમાં : લેફ. જન. એસ.કે. સૈની એલઓસી પર પાક.ની બેટ ટીમનો આતંકીઓને ઘૂસાડવાનો નિષ્ફળ પ્રયાસ, પાંચને સૈન્યે ઠાર માર્યા આંધ્ર પ્રદેશના 1000 કિમી લાંબા સમુદ્રી કિનારા પર કોસ્ટગાર્ડ અને વિશેષ સૈન્ય દળ તૈનાત કરાયું, કેરળમાં પણ હાઇ એલર્ટ ગુપ્તચર એજન્સીઓને રિપોર્ટ મળ્યા છે કે પાકિસ્તાન દ્વારા […]

Continue Reading

મુખ્યમંત્રી આવતીકાલે ટ્રાફિકના નવા નિયમો-દંડની જાહેરાત કરશે, દંડમાં રાહતો અપાશે

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ગુજરાતમાં પણ જંગી દંડની વસૂલાતનો અમલ શરૂ થવાનો છે, ત્યારે સામાન્ય લોકોમાં અમલ પહેલા જ નવા દંડ સામે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે આવતીકાલે ગુજરાત સરકાર ટ્રાફિકના નવા નિયમો અને દંડ અંગેની […]

Continue Reading

સૌર ઉર્જા ઉત્પન્ન કરો અને વધારાની વીજળી વેચો, રાજ્ય સરકાર રૂ। 2.25 પ્રતિ યુનિટના દરે 25 વર્ષના કરારથી ખરીદશે

ગ્રીન એનર્જી–ક્લિન એનર્જીથી પર્યાવરણ રક્ષા અને પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે ગુજરાતે એક આગવી પહેલ કરતા સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના શરૂ કરી છે. આ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ‘સૂર્યઊર્જા રૂફટોપ–સોલાર એનર્જી રૂફટોપ’ યોજનાની વિગતો આપી હતી. ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, આ […]

Continue Reading

રાજકોટમાં વરસાદે તોડ્યો 70 વર્ષનો રેકોર્ડ, મોસમનો કુલ 56 ઈંચ વરસાદ

ચાલુ વર્ષે રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. જેને પગલે જિલ્લાભરના ડેમો, નદીઓ અને તળાવો છલકાઈ ચુક્યા છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય સ્તોત્ર આજીડેમ અને ન્યારી ડેમ પણ ઓવરફ્લો થઈ જતા જળસંકટ ટળ્યું છે.

Continue Reading

જો ચપ્પલ-સ્લીપર પહેરીને વાહન ચલાવ્યું તો ચાલાન કપાશે

દેશભરમાં નવા ટ્રાફિક નિયમોને કારણે લોકોના વિચિત્ર કારણથી ચાલાન કાપવાના સમાચાર બહાર આવી રહ્યા છે. નિયમો વિશે જાણકારી ન હોવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 1 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા ટ્રાફિક નિયમોમાં ટ્રાફિકના નિયમોને તોડવા માટે ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. બહુ ઓછા લોકો જાણે […]

Continue Reading

પોતાના જ જામીન મંજુર ન કરાવી શકી ઢબુડી માઁ, કોર્ટ ફગાવ્યા આગોતરા જામીન, ગમે ત્યારે ધરપકડની શક્યતા

પોતાને ઢબુડી માતા તરીકે ઓળખાવતા ધનજી ઓડના આગોતરા જામીન ગાંધીનગર કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે. ધનજી સામે કાયદાકીય ગાળીયો મજબૂત થતાં તેણે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માગ્યા હતા. પરંતુ કોર્ટ આ અંગે જામીન ના મંજુર કર્યા છે. હવે ધનજી ઓડની ગમે ત્યારે પોલીસ ગુનો નોંધે અને ધરપકડ થાય તેવી શક્યતા છે. જોકે ઢબુડી માતા […]

Continue Reading

સુરત : હીરાઉદ્યોગમાં હજારો બેકાર, હજારોની નોકરી જવાની શક્યતા

એક નાનકડી શેરીથી પસાર થયા બાદ, નાની સીડીઓ ચઢીને હું એક નાનકડા રૂમમાં પહોંચ્યો જેમાં 20થી વધુ લોકો બેઠા હતા અને 19 વર્ષના યુવાન ભાવેશ સોલંકીના મૃત્યુનો શોક પાળી રહ્યા હતા. આર્થિક તંગીથી કંટાળેલા પરિવારના આધાર સમાન ભાવેશ, હજી ગયા અઠવાડીયા સુધી પોતાના પિતા રમેશ સોલંકીને હિંમત રાખવાનું કહી રહ્યા હતા. જોકે, હકીકત એ હતી કે, […]

Continue Reading