અમદાવાદના ઓઢવમાં AMCની ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, ગાડીઓ પર કરાયો પથ્થરમારો
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ઓઢવ વિસ્તારમાં ખડતાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો. આ ઉપરાંત સ્થાનિકોએ ઢોર પકડવા ગયેલી ટીમના વાહનોની પણ તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ કરાતાં પોલીસ તાત્કિલાક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઓઢવ વિસ્તારમાં એએમસીની ઢોર પકડવા ગયેલી ટીમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. એએમસીની ઢોર પકડવા ગયેલા ચાર ગાડીઓ પર […]
Continue Reading
