કોરોના વિરુદ્ધ લડાઇમાં તાતા ગ્રુપે 1500 કરોડ રુપિયા દાન કર્યા
કોરોના વાયરસ જેવી ભયાનક મહામારી સામેની જંગમાં દેશના ઉદ્યોગપતિઓ પણ મદદે આવી રહ્યા છે. તાતા ગ્રુપે આ માટે 1500 કરોડ રુપિયા દાન આપવાની જાહેરાત કરી છે. જે પૈકી 500 કરોડ રુપિયા ટાટા ટ્રસ્ટ દાન આપ્યા છે, જ્યારે 1000 કરોડ રુપિયા ટાટા સન્સ દ્વારા દાન આપવામાં આવ્યા છે. સાથે-સાથે કોરોના સામેની જંગમાં લડી રહેલા ડોક્ટર્સ, નર્સીસ અને મેડિકલ […]
Continue Reading
