પશ્ચિમ બંગાળમાં જરૂર કંઇક ગંભીર ચાલી રહ્યું છે: સુપ્રીમે સુનવણીની માંગ સ્વિકારી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં કેટલાક ખુબ જ ગંભીર ચાલી રહ્યું છે અને આ તર્ક સાથે જ કોલકાતા હવાઇ મથક પર તૃણમુલ નેતાની પત્નીના સામાનની તપાસ કરનારા કસ્ટમ્સ અધિકારીઓનાં કથિત ઉત્પીડન મુદ્દે સુનવણી માટે તૈયાર થઇ ચુક્યું હતું. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની પીઠે આ […]

Continue Reading

ગર્ભવતી વ્હેલ, પ્લાસ્ટિકનો શિકાર બની પેટમાંથી 22 કિલો પ્લાસ્ટિક મળ્યું

મનુષ્ય દ્વારા ફેલાયેલા કચરો પ્રકૃત્તિ માટે કેટલો હાનિકારક છે તેને પૂરવાર કરતો કિસ્સો ઇટલી શહેરમાં બન્યો છે. મનુષ્ય સતત સમુદ્રમાં પ્લાસ્ટિક કચરો ઠાલવતો આવ્યો છે  જેના કારણે સમુદ્રી જીવો પર ખતરો વધી રહ્યો છે. તાજેતરમાં જ ઇટલીના સર્દિનિયા શહેર પાસે પોર્ટો કર્વો બીચ પર એક મૃત વ્હેલ મળી આવી હતી. જેના પેટમાં લગભગ 22 કિલો […]

Continue Reading

જાણો, ઓસ્ટ્રેલિયામાં શું કામ થઇ રહ્યો છે Adani કંપનીનો વિરોધ

છેલ્લા બે દિવસથી ઓસ્ટ્રેલિયામાં ભારતના અને ખાસ કરીને ગુજરાતના બિલિયોનર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીનો મોટા પ્રમાણમાં વિરોધ થઇ રહ્યો છે. મહત્વની વાત એ છે કે અદાણી કંપનીના વિરોધના પગલે તેની અસર ઓસ્ટ્રેલિયાની હાલની સરકાર પર પણ પડી રહી છે. ઓસ્ટ્રેલિયામાં #StopAdani વિરોધી ઝંડા ફરકાવવામાં આવી રહ્યા છે. ત્યા અદાણી વિરોધી જુથ ઉભું થયું છે જે […]

Continue Reading

મોદી સરકારે ઍડ્મિરલ કર્મવીર સિંહને નૌકાદળના પ્રમુખ બનાવાતા વિવાદ

ઍડ્મિરલ કર્મવીર સિંહને નૌકાદળના પ્રમુખ બનાવવાના મામલે વિવાદ થયો છે અને વાઈસ ઍડ્મિરલ બિમલ વર્માએ આ નિર્ણયને આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં પડકાર્યો છે. જે રીતે 2016માં મોદી સરકારે સિનિયૉરિટીને અવગણીને જનરલ બિપીન રાવતને સૈન્ય પ્રમુખ બનાવ્યા હતા એવી જ રીતે વાઈસ ઍડ્મિરલ કર્મવીર સિંહને પણ નૌકાદળના પ્રમુખ બનાવાયા છે. જો મોદી સરકાર સિનિયૉરિટીને આધારે નૌકાદળના પ્રમુખની નિયુક્તિ કરે […]

Continue Reading

ટૂંકા કપડા પહેરવા પર દીકરી થઇ ટ્રોલ, પપ્પા અજય દેવગન ભડક્યા આમના પર

સોશિયલ મીડિયાના વધતા વર્ચસ્વના કારણથી પાપારાજી કલ્ચરને બૂસ્ટ મળ્યું છે. સેલેબ્સની દરેક ગતિવિધિ મીડિયાના કેમેરામાં કેદ થઇ જાય છે. એવામાં સ્ટારકિડ્સને પણ મીડિયા અટેન્શન મળી રહ્યું છે. પરંતુ અભિનેતા અજય દેવગનને આ બિલકુલ પણ પસંદ નથી કે તેમના બાળકોની એક્ટિવીટીને કેપ્ચર કરવામાં આવે. તે ઇચ્છે છે કે પાપારાજી બાળકોને એકલા રહેવા દે. એક ઇન્ટરવ્યુમાં અજય […]

Continue Reading

આર્ટિકલ 370 પર મહેબૂબા મુફ્તીએ ભારતને આપી ચેતવણી

જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અનુચ્છેદ 370ને હટાવવાના ભાજપના વચન પર ભારતને ચેતવણી આપી છે. મહેબૂબાએ કહ્યું કે, અનુચ્છેદ 370 પર જો હિંદુસ્તાનના લોકો નહી સમજે તો તે મિટાઇ જશે અને ઇતિહાસમાં તેનો ઉલ્લેખ પણ નહી હોય. મહેબૂબા મુફ્તીએ ભાજપના સંકલ્પ પત્ર પર જણાવ્યું કે, અનુચ્છેદ 370 પર કોર્ટમાં સમય શા માટે બર્બાદ કરીએ. ભાજપ […]

Continue Reading

પ્રત્યાર્પણ રોકવા માટેની ભાગેડૂ વિજય માલ્યાની અરજી બ્રિટનની કોર્ટે ફગાવી

ભાગેડૂ વિજય માલ્યાને બ્રિટનની કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. પોતાના પ્રત્યાર્પણ રોકતી અરજી બ્રિટનની કોર્ટે ફગાવી છે. તેવામાં હવે તેનો ભારત આવવાનો સમય નજીક આવી ગયો છે. માલ્યાને લાગી રહ્યું છે કે હવે તેનું જેલ જવાનું નક્કી છે. તેથી થોડાં દિવસો પૂર્વે માલ્યાના વકિલે કોર્ટમાં કહ્યું હતું કે, મારા ક્લાયન્ટ ભારતીય બેંકોને સંતુષ્ટ કરવા માટે શાનો-શૌકતની […]

Continue Reading

એરફોર્સે રડાર ઈમેજ જાહેર કરી કહ્યું- પાકિસ્તાનના F-16ને તોડી પાડવાના અમારી પાસે મજબૂત પુરાવા

ભારતીય વાયુસેનાએ ફરી એક વખત પાકિસ્તાન વાયુસેનાએ ઘૂસણખોરી દરમિયાન તેમના F 16 ફાઈટર જેટને તોડી પાડવા અંગેના પુરાવાઓ રજૂ કર્યા છે. વાયુસેનાએ એરબોર્ન એન્ડ કંટ્રોલ સિસ્ટમ રડાર દ્વારા ખેંચેલી તસવીરો જાહેર કરી છે. જેમાં પાકિસ્તાનના બે F 16 અને એક JF 17 ફાઈટર પ્લેન જોવા મળે છે. એર વાઇસ માર્શલ આરજીકે કપૂરે કહ્યું કે અમારી […]

Continue Reading

BJPનો ચૂંટણી ઢંઢેરોઃ હવે દરેક ખેડૂતોને મળશે 6000, પેન્શનની પણ જાહેરાત

લોકસભા ચૂંટણી 2019ની લડાઇ જીતવા માટે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનુ વિઝન ડૉક્યૂમેન્ટ રજૂ કર્યુ છે. બીજેપીએ પોતાના સંકલ્પ પત્રને ‘સંકલ્પિત ભારત, સશસ્કત ભારત’ ટાઇટલ આપ્યુ છે. બીજેપીનું સંકલ્પ પત્ર પાર્ટી અધ્યક્ષ અમિત શાહે જનતા સામે રજૂ કર્યુ, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અરુણ જેટલી પણ સાથે હતા. અમિત શાહે કહ્યું કે, અમે 6 […]

Continue Reading

Pro Kabaddi 2019: 7મી સિઝનની હરાજીમાં કરોડપતિ બન્યા નીતિન તોમર અને સિદ્ધાર્થ દેસાઈ

પ્રો-કબડ્ડી લીગની સિઝન-7 માટે મુંબઈમાં બે દિવસીય હરાજીનો આજથી પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે સિદ્ધાર્થ દેસાઈ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેલુગુ ટાઇટન્સે તેને 1 કરોડ 45 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે તે પ્રો-કબડ્ડી લીગના ઈતિહાસમાં બીજો સૌથી મોઘોં ખેલાડી બની ગયો છે. આ પહેલા મોનુ ગોયતને ગત સિઝનમાં 1.51 કરોડ […]

Continue Reading