દિગ્ગજ IT કંપની ઇન્ફોસિસ 10 હજાર કર્મચારીઓની છટણી કરશે
આઇટી ક્ષેત્રની કંપની ઇન્ફોસિસ મોટા પ્રમાણમાં છટણી કરવા જઇ રહી છે. કંપની જેએલ 6 (ઇન્ટરનલ જોબ કોડ) સ્તરમાં 2200 એક્ઝિક્યુટિવ્સને બહારનો રસ્તો બતાવશે. આ તમામ કર્મચારી મધ્ય અને ઉચ્ચ સ્તરે કામ કરનારા એક્ઝિક્યુટિવ્સ છે. કંપનીમાં જેએલ 6, 7 અને 8 બેન્ડમાં 30,092 લોકો કામ કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપની જેએલ 1થી 5 સ્તર સુધીના […]
Continue Reading
