દિવાળીએ શરૂ કરો ‘ઘર કી લક્ષ્‍‍મી અભિયાન’, PM મોદીની લોકોને અપીલ

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની બીજી ઈનિંગમાં આજે ફરી એક વખત રેડિયો પર મન કી બાત કાર્યક્રમ થકી લોકોને સંબોધન કર્યુ હતુ. પીએમ મોદીએ વિવિધ મુદ્દા પર લોકો સાથે વાત કરી હતી.તેમણે લોકોને તહેવારોની શુભેચ્છા પાઠવતા કહ્યુ હતુ કે, તહેવારોનો અસલી આનંદ બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો છે.તેમના જીવનમાંથી અંધારુ દુર કરવાનો છે. દિવાળીમાં લક્ષ્‍મી પૂજાનો […]

Continue Reading

અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર ‘દેશનો સાચો ઈતિહાસ લખવાનો સમય આવી ગયો છે’

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં આયોજિત સંઘના કાર્યક્રમાં હાજરી આપતા જણાવ્યુ કે, દેશનો સાચો ઈતિહાસ લખવાનો સમય આવી ગયો છે. દેશને આઝાદી મળી ત્યારે 630 રજવાડાઓને એક કરવા કોઈ સમસ્યા નહોતી નડી. જોકે, જમ્મુ કાશ્મીરને એક કરવા માટે પાંચ ઓગસ્ટ, 2019ની રાહ જોવી પડી. આર્ટિકલ 370 અને કાશ્મીર અંગે અનેક અફવા ફેલાવામાં આવી રહી […]

Continue Reading

2024માં ભારતીય ટીમનો આ ક્રિકેટર શશી થરૂર સામે ચૂંટણી લડશે

આઈપીએલમાં મેચ ફિક્સિંગના આરોપમાં સાત વર્ષની સજા ભોગવી રહેલો ક્રિકેટર એસ શ્રીસંતે ભાજપમાં શામેલ થવાની વાત જણાવી છે. શ્રીસંતે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું કે તે કોંગ્રેસ નેતા શશિ થરૂરને હરાવવા માટે 2024મા ભાજપની ટિકિટ પર તિરૂવનંતપૂરમ સીટથી ઈલેક્શન મેદાનમાં ઉતરશે. આઈપીએલમાં સ્પોર્ટ ફિક્સિંગના કારણે 13 સપ્ટેંબર 2013ના રોજ ભારતીય બીસીસીઆઈની અનુશાસનાત્મક સમિતિએ શ્રીસંત પર […]

Continue Reading

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ, દિલ્હીમાં રૂ. 24એ કિલો ડુંગળી વેચવાનું શરૂ

ડુંગળીના આકાશને આંબી જતા ભાવોને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા રવિવારે તેની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. તત્કાલ અસરથી પ્રતિબંધને પગલે દેશ ભરમાં તેની અસર થશે. સંગ્રહખોરોની ચાલાકીઓ કેન્દ્ર સરકારના આ નિર્ણયે ઉંધી પાડી દીધી છે. તેના માટે કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડુંગળીની નિકાસ નીતિમાં આગામી આદેશ સુધી સંશોધન કર્યું છે. […]

Continue Reading

હરિયાણા વિધાનસભા: BSPએ જાહેર કરી ઉમેદવારોની યાદી, જાણો કોને ક્યાંથી ટીકિટ મળી

હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વાગી ગયા છે. જેમાં ચૂંટણી મેદાનમાં એકલાહાથે લડી રહેલા બહુજન સમાજ પાર્ટીએ પોતાનાં ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જે અનુસંધાને આજે રોહતકમાં બીએસપી પ્રદેશ પ્રમુખ પ્રકાશ ભારતીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રોહતકમાં જ લોકતંત્ર સુરક્ષા પાર્ટીએ પણ પોતાનાં 16 ઉમેદવારો જાહેર કર્યા છે. આવો જાણીએ […]

Continue Reading

અમેરિકાની યાત્રા સમાપ્ત કરી સ્વદેશ પહોંચ્યા વડાપ્રધાન મોદી, દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની એક અઠવાડિયાની યાત્રા સમાપ્ત કરીને સ્વદેશ આવી પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટ પર બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત દિલ્હી ભાજપના સાતેય સાંસદો અને હજારો- લાખો કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન દિલ્હીના લોકોએ પીએમ મોદીના સ્વાગતમાં ઢોલ-નગારા વગાડ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે આસપાસના રાજ્યોમાંથી પણ લોકો આવ્યા […]

Continue Reading

UNGA 2019 : નરેન્દ્ર મોદીનું સંબોધન, ‘ગરીબો માટે બે કરોડ ઘરોનું નિર્માણ કરીશું’

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે. શુક્રવારે મહાસભાને સંબોધતાં મોદીએ કહ્યું, “અમે એ દેશના વાસી છીએ, જેણે યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા. સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો.” મોદીએ માત્ર 17 મિનિટનું નાનું ભાષણ આપ્યું અને આતંકવાદના પડકારનો પણ ઉલ્લેખ કર્યો. મોદીના ભાષણના મુખ્ય અંશો – […]

Continue Reading

કાશ્મીર મુદ્દે ન્યાય ન મળ્યો તો મુસ્લિમો હથિયાર ઉઠાવશે : ઇમરાને ઝેર ઓક્યું

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રમાં અતી ભડકાઉ ભાષણ આપ્યું હતું, ઇમરાન ખાને કાશ્મીરનો મામલો મુસ્લિમોની સાથે જોડીને જુઠાણા ફેલાવતા ઇમરાને કહ્યું હતું કે કાશ્મીરમાં મુસ્લિમો પર અત્યાચાર થઇ રહ્યો છે, જો તેમને ન્યાય આપવામાં નહીં આવે તો વિશ્વભરના મુસ્લિમો હિથયારો ઉઠાવતા પણ અચકાશે નહીં. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જે અત્યાચાર થઇ રહ્યા છે તે જગજાહેર […]

Continue Reading

આર્થિક સુસ્તી દૂર કરવાના સતત પ્રયાસમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કહ્યું મંત્રાલયોને સમયે પૈસા મળી જશે

આર્થિક સુસ્તી દૂર કરવા માટે કેન્દ્રની મોદી સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. સરકાર તરફથી આર્થિક બાબતે સતત નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં બેઠકોનો દોર સતત ચાલુ છે. આ અંતર્ગત શુક્રવારે નિર્મલા સીતારમણે ફાઈનાન્સ સેક્રેટરીસ અને મહત્વના મંત્રાલયોના નાણાંકીય સલાહાકારો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં […]

Continue Reading

‘આવા પત્રકારો ક્યાંથી ઉપાડી લાવો છો તમે..’ ટ્રમ્પે ગુસ્સે થઇને જાહેરમાં ઇમરાન ખાનને ખખડાવ્યા

જમ્મુ કશ્મીરના મુદ્દે વધુ ને વધુ અકળાઇ રહેલા પાકિસ્તાન દ્વારા જાણ્યે અજાણ્યે એવા છબરડા થઇ રહ્યા છે કે દુનિયા આખીની સામે પાકિસ્તાન રમૂજનું નિમિત્ત બની રહ્યુ છે. હાલ ઇમરાન ખાન અમેરિકામાં છે. એક પત્રકાર પરિષદમાં પાકિસ્તાની પત્રકાર દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ગુસ્સે થઇને જાહેરમાં ઇમરાન ખાનને ખખડાવ્યા હતા કે તમે આવા પત્રકારોને […]

Continue Reading