હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વાગી ગયા છે. જેમાં ચૂંટણી મેદાનમાં એકલાહાથે લડી રહેલા બહુજન સમાજ પાર્ટીએ પોતાનાં ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જે અનુસંધાને આજે રોહતકમાં બીએસપી પ્રદેશ પ્રમુખ પ્રકાશ ભારતીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રોહતકમાં જ લોકતંત્ર સુરક્ષા પાર્ટીએ પણ પોતાનાં 16 ઉમેદવારો જાહેર કર્યા છે. આવો જાણીએ બસપાએ ક્યાં ચહેરાને કઇ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે .

