અમેરિકા નક્કર પરિણામની ખાતરી નહીં આપી ત્યાં સુધી હવે તેની સાથે કોઇ મંત્રણા નહીં : ઉ. કોરિયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાાૃથે વધુ એક મંત્રણાના સંકેત આપતા ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે તે ત્યાં સુાૃધી ટ્રમ્પ સાાૃથે વધુ બેઠક નહીં કરે કે જ્યાં સુાૃધી અમેરિકા દ્વારા નક્કર પરિણામની ખાતરી આપવામાં નહીં આવે.

ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના સલાહકાર કિમ કી ગ્વાન દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગે પરમાણુ કરાર માટે ટ્રમ્પ વહીવટી તંત્રને વર્ષના અંત સુાૃધીનો સમય આપ્યો છે.

ઉત્તર કોરિયા સાાૃથે મંત્રણા આગળ વાૃધારવા માટે દક્ષિણ કોરિયા સાાૃથેની સંયુક્ત લશ્કરી કવાયત બંાૃધ કરવાની જાહેરાત ટ્રમ્પે ટ્વિટર પર કિમ જોંગ ઉનને વધુ એક મંત્રણા માટેના સંકેત આપ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂનાૃથી અત્યાર સુાૃધીમાં ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ત્રણ સમિટ ાૃથઇ ચૂકી છે પણ આ ત્રણેય બેઠકમાં કોઇ નક્કર પરિણામો જોવા મળ્યા નાૃથી અને બંને દેશોના સંબાૃધમાં પણ ખાસ કોઇ સુાૃધારો જોવા મળ્યો નાૃથી.

ઉત્તર કોરિયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે હવે તેને અગાઉ જેવી મંત્રણામાં કોઇ રસ રહ્યો નાૃથી જેમાં કોઇ નક્કર પરિણામો મળતા ન હોય. અમેરિકા પર દબાણ નાખવા ઉત્તર કોરિયા દ્વારા તાજેતરમાં વારંવાર મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યા હતાં.