મારૂતિ સુઝુકીએ સત્તાવાર રીતે મારુતિ વેગનઆરનું સીએનજી વેરિયન્ટ લોન્ચ કર્યું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી હેચબેક કાર વૈગન આરનું સીએનજી વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. કારનું નવું સીએનજી વેરિએન્ટ દિલ્હીમાં 4.84 લાખ રૂપિયા અને 4.89 લાખ રૂપિયા એક્સ શો રૂમની કિંમતે મળશે. સીએનજી મોડલને એલએક્સઆઇ અને એલએક્સઆઇ ઓ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ 1.0 લીટર એન્જીનવાળી વૈગન આરમાં કંપની ફિટેડ સીએનજી કિટની સાથે નવી કારને લોન્ચ કરવામાં આવી છે. મારૂતિ સુઝુકીએ સત્તાવાર રીતે મારુતિ વેગનઆરનું સીએનજી વેરિયન્ટ લોન્ચ કર્યું છે. મારુતિ વેગનઆર કારના એલએક્સઆઈ અને એલએક્સઆઈ (ઓ) વેરિયન્ટ્સમાં સીએનજી આવશે. તેનો એક્સ શોરૂમ ભાવ અનુક્રમે 4.84 લાખ અને રૂ. 4.89 લાખ છે. કંપનીએ કહ્યું છે કે સીએનજી વેગનઆરમાં ફેક્ટરી ફીટેડ સીએનજી કિટ આપવામાં આવેલ છે.