કર્ણાવતી ક્લબના નવા પ્રમુખ તરીકે આ વ્યક્તિની થઈ નિમણુંક

ગુજરાત

કર્ણાવતી ક્લબના નવા પ્રમુખ તરીકે એન .જી પટેલની નિમણુંક કરાઇ છે. એન.જી પટેલનું કહેવુ છે કે પ્રમુખ તરીકે સભ્યોએ મારી પસંદગી કરી છે. ત્યારે સભ્યોના નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. સાથે કર્ણાવતી ક્લબનો વિકાસ થઇ ચુક્યો છે અને જે નાના મોટા કામો બાકી છે તેને હવે પુર્ણ કરવામાં આવશે. અગાઉ કર્ણાવતી કલબમાં જે પ્રમાણે વિખવાદ ચાલતા હતા તે વિખવાદને લઇને વધુમાં એનજી પટેલે જણાવ્યુ હતુ કે જે લોકો ક્લબમાં આવવા માંગે છે તેઓનું ક્લબ વેલકમ કરે છે.