25 માર્ચે ચીન પાકિસ્તાનની સ્ટેટ બેન્કમાં 29,000 કરોડ રૂપિયા જમા કરશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નાણાકીય કટોકટી સાથે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનને 25 મી માર્ચે તેમના જૂના મિત્ર ચીન પાસેથી મોટી રકમ મળવાની છે. 25 મી માર્ચે ચીન તરફથી પાકિસ્તાનને 2.1 અબજ ડૉલરની લોન આપવામાં આવશે. જો પાકિસ્તાની રૂપિયામાં વાત કરીએ, તો આ રકમ 29,000 કરોડથી પણ વધુ છે. પાકિસ્તાનની મીડિયા દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી છે. 23 મી માર્ચે પાકિસ્તાનનો રાષ્ટ્રીય દિવસ છે અને આ પ્રસંગે બંને દેશો વચ્ચે મજબૂત “સંબંધો” નું જોડાણ જોવા મળશે. આર્થિક તાકાત બતાવી રહ્યું છે ચીન, ભારત કરતા 3 ગણી વધુ રકમ