ચીનના કસ્ટમ ઓફિસીયલે દુનિયાના એવા 30,000 નકશાઓ નષ્ટ કરી નાખ્યા છે, જેમાં અરુણાચલ પ્રદેશને ચીનની સીમમાં બતાવવામાં આવ્યો ના હતો. ચીન, ભારતના નોર્થ ઈસ્ટ રાજ્ય અરુણાચલ પ્રદેશને સાઉથ તિબ્બતનો હિસ્સો ગણાવે છે. તેની સાથે સાથે તેઓ ભારતના દાવાને પણ રદ કરતા આવ્યા છે. તેની સાથે ચીન હંમેશા આ વાતથી પણ નારાજ રહ્યું છે કે આખરે ભારતીય નેતાઓ કેમ તે ભાગમાં મુલાકાત લે છે. તાઇવાનને પણ અલગ દેશ ગણાવ્યો હતો
